DP News

DP News Official Page For Dpnewsgujarati
or Divyapariksh*t print media

08/11/2025

ઉપલેટા નગરપાલિકા દ્વારા વંદે માતરમ ગાનને ૧૫૦ વર્ષ પૂરા થતા સમૂહમાં રાષ્ટ્રગાન કરાયું

08/11/2025

કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી

07/11/2025

બનાસકાંઠા: વાવ તાલુકાના કુંડાળિયા ગામે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પહોંચી

07/11/2025

નડિયાદના સંતરામ મંદિર ખાતે દેવ દિવાળી પછીના પ્રથમ ગુરુવારે દેવ દિવાળીની ઉજવણી કરાઈ
નડિયાદના સંતરામ મંદિરમાં સંતરામ મહારાજ ના સમાધિ સ્થળે દિવા પ્રગટાવી દેવ દિવાળીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે, જેમાં હજારો ભાવિક ભક્તો આ ઉજવણીમાં સહભાગી થાય છે

07/11/2025

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા પ્રગતિશીલ કામની સાઈટની મુલાકાત
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા વેસ્ટર્ન ટ્રન્ક લાઇન, પેકેજ-૪ના પ્રગતિશીલ કામની સાઈટની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે કાર્યની વિગતવાર સમીક્ષા કરી તથા બાકી રહેલાં કામને વધુ ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. સદર કામ કુલ ૨૭.૩૦ કિમી લંબાઈમાં રૂ. ૩૦૨ કરોડના ખર્ચે પૂર્ણ થવાનું છે.

07/11/2025

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઓફિસ ખાતે કોઓર્ડિનેટર તથા જિલ્લા કોઓર્ડિનેટરો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

07/11/2025

અમદાવાદ: જર્મન શેફર્ડ શ્વાનએ બે બાળકો પર હુમલો કર્યો રામોલ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી

07/11/2025

અમદાવાદ: પોલીસ કમિશ્નર કચેરી વંદે માતરમ્ ના મૂળ સ્વરૂપનું સમૂહગાન તથા સ્વદેશીના શપથ અંગેના કાર્યક્રમનું આયોજન

07/11/2025

વડોદરા: દુમાડ ગામ પ્રાથમિક શાળા ખાતે વંદે માતરમ્ ૧૫૦ વર્ષ રાષ્ટ્રપ્રેમ, આસ્થા અને સ્વાવલંબનનો સંગમ!

07/11/2025

સુરત: સગીર પુત્રી પર દુષ્કર્મ આચરનાર પાલક પિતા ઝડપાયો

07/11/2025

સુરત ટ્રોલીબેગ મર્ડરનો ભેદ ઉકેલાયો, લિવ-ઇનમાં રહેતા પ્રેમીએ લગ્નના દબાણથી યુવતીની ગળું દબાવી હત્યા કરી, દિલ્હીથી ઝડપાયો

07/11/2025

સુરત: કૌટુંબિક જમાઈએ લાલચની હદ વટાવી, કાકા સસરાને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી 10 કરોડ માંગ્યા

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when DP News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DP News:

Share