HBN TV News

HBN TV News get daily news update go on playstore and download the HBN TV NEWS and get touch with World's update

વારંવાર ચોરીના ગુનાઓ આયરતી ટોળકી વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ -૧૧૨ સંગઠીત ગુના (ORGANISED CRIME)નો ઉમેરો કરતી બહ...
22/09/2025

વારંવાર ચોરીના ગુનાઓ આયરતી ટોળકી વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ -૧૧૨ સંગઠીત ગુના (ORGANISED CRIME)નો ઉમેરો કરતી બહુચરાજી પોલીસ

ચોરીનો અન ડીટેકટ ગુનો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ
21/09/2025

ચોરીનો અન ડીટેકટ ગુનો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ

અંજારમાં શેરી વિક્રેતાઓ માટે કાર્યશાળા યોજાઈ અંજાર શહેરમાં શેરી વિક્રેતાઓનું શહેર માટેનું મહત્વ તથા શેરી વિક્રેતા અધિનિય...
21/09/2025

અંજારમાં શેરી વિક્રેતાઓ માટે કાર્યશાળા યોજાઈ અંજાર શહેરમાં શેરી વિક્રેતાઓનું શહેર માટેનું મહત્વ તથા શેરી વિક્રેતા અધિનિયમ અંગે માહિતગાર કરવા માટે વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

અંજાર નગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. ઓવર હેડ ટેન્ક મા સાડા છ લાખ લિટર પાણી અને જમીનના ટાંકામાં પંદર લાખ લિટર પાણ...
21/09/2025

અંજાર નગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. ઓવર હેડ ટેન્ક મા સાડા છ લાખ લિટર પાણી અને જમીનના ટાંકામાં પંદર લાખ લિટર પાણી સમાવવાની ક્ષમતા રહેશે.

બહુચરાજી પો.સ્ટે. વિસ્તારમાં ઇનામની ડ્રો કુપનથી લોભામણી જાહેરાત દ્વારા ઠગાઇ કરતા ઇસમોને પકડી પાડતી બહુચરાજી પોલીસ
21/09/2025

બહુચરાજી પો.સ્ટે. વિસ્તારમાં ઇનામની ડ્રો કુપનથી લોભામણી જાહેરાત દ્વારા ઠગાઇ કરતા ઇસમોને પકડી પાડતી બહુચરાજી પોલીસ

ઓલ ઈન્ડીયા સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝ પેપર ફેડરેશનમાં “કચ્છ જિલ્લા પ્રમુખ” તરીકે ઝહીર સમેજાની નિમણુંક
20/09/2025

ઓલ ઈન્ડીયા સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝ પેપર ફેડરેશનમાં “કચ્છ જિલ્લા પ્રમુખ” તરીકે ઝહીર સમેજાની નિમણુંક

બહુચરાજી પો.સ્ટે. વિસ્તારમાં થયેલ રોડની બાજુમા લગાવેલ સેફ્ટી બોર્ડની ચોરીના અનડિટેક્ટ ગુન્હો શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદ્...
20/09/2025

બહુચરાજી પો.સ્ટે. વિસ્તારમાં થયેલ રોડની બાજુમા લગાવેલ સેફ્ટી બોર્ડની ચોરીના અનડિટેક્ટ ગુન્હો શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી બહુચરાજી પોલીસ

કડી પો.સ્ટેમાં બે વર્ષ પહેલા દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મો.સા સાથે આરોપીને પકડી પાડતી મહેસાણા તા...
20/09/2025

કડી પો.સ્ટેમાં બે વર્ષ પહેલા દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મો.સા સાથે આરોપીને પકડી પાડતી મહેસાણા તાલુકા પોલીસ

દુધઈ પો.સ્ટે. વિસ્તારમાં સુખપર સીમ ખાતે બનેલ ગુનાહીત વિશ્વાસઘાત દ્વારા ચોરીનો બનેલ ગુનો શોધી કાઢી સંડોવાયેલ આરોપીને પકડી...
20/09/2025

દુધઈ પો.સ્ટે. વિસ્તારમાં સુખપર સીમ ખાતે બનેલ ગુનાહીત વિશ્વાસઘાત દ્વારા ચોરીનો બનેલ ગુનો શોધી કાઢી સંડોવાયેલ આરોપીને પકડી પાડી ગુનામાં ગયેલ મુદ્દામાલને રીકવર કરતી દુધઈ પોલીસ

ભીમાસર હત્યા કેસ અંજાર પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્ટ્રક્શન કરાવ્યું, આડા સંબંધમાં યુવકની હત્યા કરાઈ હતી
19/09/2025

ભીમાસર હત્યા કેસ અંજાર પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્ટ્રક્શન કરાવ્યું, આડા સંબંધમાં યુવકની હત્યા કરાઈ હતી

નખત્રાણા પોલીસ સ્ટેશન તથા દયાપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વાડીઓમાંથી થતી બોરવેલના કેબલ વાયરોની ચોરીઓનો ભેદ ઉકેલી મુદ્...
19/09/2025

નખત્રાણા પોલીસ સ્ટેશન તથા દયાપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વાડીઓમાંથી થતી બોરવેલના કેબલ વાયરોની ચોરીઓનો ભેદ ઉકેલી મુદ્દમાલ સાથે ગેંગને પકડી પાડતી નખત્રાણા પોલીસ

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when HBN TV News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to HBN TV News:

Share