27/11/2024
⭕ જીવતા હોવાના પુરાવા ⭕
1. આધારકાર્ડ,
2. પાનકાર્ડ,
3. ચૂંટણી કાર્ડ
4. રેશનકાર્ડ,
5. ATM કાર્ડ,
6. લાઇસન્સ,
7. PUC,
8. ગાડીની વીમા પહોંચ,
9. જીવન વીમા પહોંચ,
10. ઘર વીમા ની પહોંચ,
11. મેડિકલ વીમા પહોંચ,
12. ખેતરનો વીમો,
13. પાક વીમો,
14. માં કાર્ડ,
15. આયુષ્યમાન કાર્ડ,
16. મનરેગા કાર્ડ,
17. પાસપોર્ટ,
18. જન્મ તારીખનો દાખલો,
19. લિવિંગ સર્ટીફીકેટ
20. હયાતીનો દાખલો
21. અભ્યાસનું પ્રમાણપત્ર
22. ડોમીસાઈલ
23. બેંક ખાતાનું kyc
24. જાતિનો દાખલો.
25. આવકનો દાખલો.
26. શારિરીક સક્ષમ હોવાનો દાખલો,
27. માનસિક ફિટ હોવાનું પ્રમાણપત્ર
28. 2 નંબર નું પત્રક
29. 6 નંબર નું પત્રક.
30. 7/12
31. નમૂના નં 2
32. આઇટી ફાઇલ રિટર્ન
33. પ્રોવિડન્ડ નં.કાર્ડ
34. GST સર્ટિફિકેટ,
35. પાર્ટનરશિપ ડિટ,
36. ગુમાસ્તા ધારા સર્ટિફિકેટ,
37. 26 (AS) TDS સર્ટિફિકેટ,
38. AIS
39. જમીનદારનું પ્રમાણપત્ર
40. જમીન ના હોય તો એનું પ્રમાણપત્ર
41. પ્રોપર્ટીનું ટાઇટલ ક્લિયર,
42. રહેણાંક મંજુર કરાવેલો નકશો,
43. રજાચિઠ્ઠી,
44. ભાડા ચિઠ્ઠી
45. ફાયર NOC,
46. વેરા પહોંચ,
47. પંચાયતનું નો ડયું,
48. નગરપાલિકાનું નો ડયું
49. મહાનગરપાલિકાનું નો ડયું,
50. સહકારી મંડળીનું નો ડયું
51. સ્થાનિક બેંકનું નો ડયું,
52. પોલીસનો બિન ગુનાહિતનુ પ્રમાણપત્ર
53. સરકારી કર્મચારી હોવાનું આઈડી પ્રુફ,
54. પ્રાઇવેટ કંપનીના કર્મચારીનું આઈડી પ્રુફ,
55. રાષ્ટ્રીય પાર્ટીનું સદસ્યતાનું પ્રુફ,
56. મેરેજ સર્ટિફિકેટ,
57. છેલ્લું ભરેલું લાઈટબિલ
58. ઇલેક્ટ્રિકસીટી બિલ
59. મકાન ના હોય તો ભાડાકરાર
60. પરમેનન્ટ મોબાઈલ નમ્બર,
61. સિનિયર સિટીઝ કાર્ડ
62. સુપર સિનિયર કાર્ડ
63. વિધવા કાર્ડ
64. ફાર્મર કાર્ડ
65. મરણ કાર્ડ
આટલા કાર્ડ મેળવવા લાઈનમાં રહેવામાં જ જીંદગી નીકળી જાય... છેલ્લે બાકી રહી ગયું તું તો 🔸KYC.... અને ઓલો માલ્યા દેશ લૂંટી ગયો એનું કાંઈ ના થાય.... 🤔