GDC News INDIA

GDC News INDIA A high level NEWS company based in GUJARAT covering all sectors of NEWS like POLITICS, SOCIAL, RELIGIOUS etc. JOIN US AND MOVE AHEAD WITH US.

We are promoting all new fresh talents and NEWS to public.

23/09/2025

લખતર એપીએમસી ખાતે કપાસની ખરીદી શરૂ કરાઈ.
લખતર એપીએમસીના ડાયરેક્ટરો સહિતના આગેવાનો અને હોદેદારો વેપારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા.

23/09/2025

લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રક માંથી ₹13.76 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.
એક ઈસમ પકડાયો તો અન્યને પકડવા તજવીજ હાથ ધરી.

23/09/2025

સુરતની સિવિલ હોસ્પિટલમાં વધુ એકવાર વિવાદમાં આવી.
સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા-આરતી કરાઈ.

23/09/2025

મહેસુલ વિભાગના પરિપત્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા

23/09/2025

આજરોજ પ્રા.આ કેન્દ્ર ભીમનાથ ના ભીમનાથ ગામ ખાતે સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

23/09/2025

મેઘરજ ICDSમાં ઘટક-1નો ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો.
બાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરવામાં આવ્યા.

23/09/2025

સાયલા મહાજન પાંજરાપોળ વીડમાં એનિમલ હોસ્પિટલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.
નવરાત્રીના દિવસે ખુબ અધ્યતન એનિમલ હોસ્પિટલનું ખાતમુર્હુત.

23/09/2025
23/09/2025

નવરાત્રિ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાનો દિવ્ય શણગાર.
આ પ્રસંગે ભક્તોએ દર્શનનો લાભ લીધો.

23/09/2025

લીબડી તાલુકાના પાણશીણા ગામે પોલીસ સ્ટેશનની નજીક જ થઈ મારામારી.
મારામારી નો બનાવ પાણશીણા પોલીસ સ્ટેશન નજીક જ બન્યો.

23/09/2025

લીબડીમા નવલી નવરાત્રીનું આયોજન લીબડી નગરજનો, પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું.

23/09/2025

લખતરના તલવણી ગામેથી વિદેશી દારૂ ઝડપી લેતી લખતર પોલીસ.
આરોપી વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ધારા મુજબ ગુનો દાખલ.

Address

Science Square, Science City Road , Sola
Ahmedabad
380060

Alerts

Be the first to know and let us send you an email when GDC News INDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GDC News INDIA:

Share