GTPL Bhakti

GTPL Bhakti The Official page of GTPL Bhakti has been in existence for more than 7 years and has success

30/10/2025

EP – 126 - પરમ પુરુષ - પ્રભાશંકર પટ્ટણી , આ ધારાવાહિકમાં "પરમ પુરુષ" એટલે સાચા અર્થમાં આજે પણ જે આપણા પ્રેરક છે તેવા પૌરાણિક પાત્રોનો પરિચય તથા તેમના કર્તૃત્વ અને પ્રદાનનો પરિચય મળે છે. નિહાળો દર રવિવાર સાંજે ૬ કલાકે માત્ર GTPL ભક્તિ પર



16/10/2025

જી ટી પી એલ ભક્તિ ચેનલ પર પ્રસારિત થતા અમારા લોકપ્રિય કાર્યક્રમ લોક મહા ભારત ના આગામી એપિસોડ મા નિહાળો જ્વાલા સ્વરુપ સતી દ્રોપદી ના આગળના જન્મ ની ક્યારેય ન સાંભળી હોય તેવી અદભુત કથા વિદ્વાન વક્તા શ્રી ગોપાલ ભાઇ બારોટ ના મુખે થી માત્ર જીટીપીએલ ભક્તિ ચેનલ પર



16/10/2025

EP – 124 - પરમ પુરુષ - અસાઈત ઠાકર, આ ધારાવાહિકમાં "પરમ પુરુષ" એટલે સાચા અર્થમાં આજે પણ જે આપણા પ્રેરક છે તેવા પૌરાણિક પાત્રોનો પરિચય તથા તેમના કર્તૃત્વ અને પ્રદાનનો પરિચય મળે છે. નિહાળો દર રવિવાર સાંજે ૬ કલાકે માત્ર GTPL ભક્તિ પર



09/10/2025

નિહાળો ભગવાન કૃષ્ણના સંપૂર્ણ જીવન ને દર્શાવતા પ્રસંગો અને તેની સંપૂર્ણ કથાવાર્તા એપિસોડના રૂપમાં " કૃષ્ણ કથા " માં...!!! દર રવિવારે રાત્રે 08:00 કલાકે અને પુનઃ પ્રસારણ દર ગુરુવારે રાત્રે 08:00 કલાકે માત્ર GTPL ભક્તિ ચેનલ પર



09/10/2025

જી ટી પી એલ ભક્તિ ચેનલ પર પ્રસારિત થતા અમારા લોકપ્રિય લોક મહા ભારત ના આગામી એપિસોડ મા નિહાળો મહા બલી ભીમ સેન અને બકાસુર ના યુધ્ધ ની અદભુત કથા વિદ્વાન વક્તા શ્રી ગોપાલ ભાઇ બારોટ ના મુખે થી માત્ર જીટીપીએલ ભક્તિ ચેનલ પર



09/10/2025

EP – 123 - પરમ પુરુષ - પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર, આ ધારાવાહિકમાં "પરમ પુરુષ" એટલે સાચા અર્થમાં આજે પણ જે આપણા પ્રેરક છે તેવા પૌરાણિક પાત્રોનો પરિચય તથા તેમના કર્તૃત્વ અને પ્રદાનનો પરિચય મળે છે. નિહાળો દર રવિવાર સાંજે ૬ કલાકે માત્ર GTPL ભક્તિ પર



01/10/2025

EP – 122 - પરમ પુરુષ - ઋષિ કણાદ, આ ધારાવાહિકમાં "પરમ પુરુષ" એટલે સાચા અર્થમાં આજે પણ જે આપણા પ્રેરક છે તેવા પૌરાણિક પાત્રોનો પરિચય તથા તેમના કર્તૃત્વ અને પ્રદાનનો પરિચય મળે છે. નિહાળો દર રવિવાર સાંજે ૬ કલાકે માત્ર GTPL ભક્તિ પર



29/09/2025

જી ટી પી એલ ભક્તિ ચેનલ પર પ્રસારિત થઈ રહેલા અમારા નવરાત્રી મહોત્સવ વિષેશ કાર્યક્રમ " માં નો ગરબો" મા નિહાળો ગાયત્રીબેન આચાર્ય ના સ્વર મા માતાજી ના ગરબા !!

28/09/2025

જી ટી પી એલ ભક્તિ ચેનલ પર પ્રસારિત થઈ રહેલા અમારા નવરાત્રી મહોત્સવ વિષેશ કાર્યક્રમ " માં નો ગરબો" મા નિહાળો દિપ્તીબેન વ્યાસ ના સ્વર મા માતાજી ના ગરબા !!

27/09/2025

જી ટી પી એલ ભક્તિ ચેનલ પર પ્રસારિત થઈ રહેલા અમારા નવરાત્રી મહોત્સવ વિષેશ કાર્યક્રમ " માં નો ગરબો" મા નિહાળો સ્નેહા પટેલ ના સ્વર મા માતાજી ના ગરબા !!

26/09/2025

જી ટી પી એલ ભક્તિ ચેનલ પર પ્રસારિત થઈ રહેલા અમારા નવરાત્રી મહોત્સવ વિષેશ કાર્યક્રમ " માં નો ગરબો" મા નિહાળો પૂનમ આહિર અને સ્નેહા પટેલ ના સ્વર મા માતાજી ના ગરબા !!

Address

GTPL House", F. P. No. 50, Opp. Armieda, Sindhu Bhavan Road, Bodakdev
Ahmedabad
380059

Alerts

Be the first to know and let us send you an email when GTPL Bhakti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GTPL Bhakti:

Share

Category

GTPL BHAKTI

GTPL Bhakti has been in existence for more than 7 years and has successfully carved out a niche for itself among the Religious channels with programs like SundarKand/Aarti, Bhajan Sagar, Yatra and Kathaamrit which have a dedicated following among our viewers.