Channel Nine Network Gujarat

Channel Nine Network Gujarat Gujarati Daily Newspaper, webchannel, website at Channel Nine Network Gujarat

https://youtu.be/w7K2aSZ3h3ghttps://www.cnngujarat.com/2024/10/30/junagadh-police-became-thieves-to-make-people-aware/દિ...
30/10/2024

https://youtu.be/w7K2aSZ3h3g

https://www.cnngujarat.com/2024/10/30/junagadh-police-became-thieves-to-make-people-aware/

દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે લોકો ખરીદીમાં વ્યસ્ત છે, ત્યારે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય, અને લોકો ર્નિભયતા થી ખરીદી કરી શકે તે માટે જુનાગઢ પોલીસ દ્વારા ખાસ સુરક્ષા બંધોબસ્તની વ્યવસ્થા કરી..

દેશ વિદેશના સમાચારો માટે અમારી સાથે જાેડાઈને અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, દેશ વિદેશના અગત્યના સમાચાર માટે અમારા વેબ પોર્ટલની લીંક ઉપર ક્લિક કરો.....

દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે લોકો ખરીદીમાં વ્યસ્ત છે, ત્યારે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય, અને લોકો ર્ન....

https://youtu.be/4hFIJ_dU6Twhttps://www.cnngujarat.com/2024/10/29/spiritual-speaker-jaya-kishori-on-the-controversy-of-c...
29/10/2024

https://youtu.be/4hFIJ_dU6Tw

https://www.cnngujarat.com/2024/10/29/spiritual-speaker-jaya-kishori-on-the-controversy-of-carrying-an-expensive-handbag/

કોલકાતાઃ મોંઘી હેન્ડબેગ લઈ જવાના વિવાદ પર આધ્યાત્મિક વક્તા જયા કિશોરી કહે છે, "બેગ એક કસ્ટમાઈઝ્‌ડ બેગ છે. તેમાં કોઈ ચામડું નથી અને કસ્ટમાઈઝ્‌ડ એટલે કે તમે તેને તમારી ઈચ્છા પ્રમાણે બનાવી શકો છો. તેથી જ મારું નામ છે. તેના પર પણ લખ્યું છે કે મેં ક્યારેય ચામડાનો ઉપયોગ કર્યો નથી અને જેઓ મારી 'કથા'માં આવ્યા છે તેઓ સારી રીતે જાણે છે કે હું ક્યારેય એવું નથી કહેતો કે બધું 'મોહ માયા' છે, પૈસા કમાતા નથી.

દેશ વિદેશના સમાચારો માટે અમારી સાથે જાેડાઈને અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, દેશ વિદેશના અગત્યના સમાચાર માટે અમારા વેબ પોર્ટલની લીંક ઉપર ક્લિક કરો.....

કોલકાતાઃ મોંઘી હેન્ડબેગ લઈ જવાના વિવાદ પર આધ્યાત્મિક વક્તા જયા કિશોરી કહે છે, "બેગ એક કસ્ટમાઈઝ્‌ડ બેગ છે. તેમાં કો.....

https://youtu.be/Kjt5quMCYSUhttps://www.cnngujarat.com/2024/10/28/stay-away-from-salman-case-doing-reiki-will-kill-me-th...
28/10/2024

https://youtu.be/Kjt5quMCYSU

https://www.cnngujarat.com/2024/10/28/stay-away-from-salman-case-doing-reiki-will-kill-me-threatens-mp-pappu-yadav/

બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરનારે પોતાને લોરેન્સ વિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. ધમકી આપનાર વ્યક્તિએ પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના પણ આપી છે. તેણે કોલ પર કહ્યું, 'સલમાનના કેસથી દૂર રહો, અમે કર્મ અને કાંડ બંને કરીએ છીએ.' ધમકી આપનાર વ્યક્તિનો દાવો છે કે 'લોરેન્સ બિશ્નોઈ કલાકના ૧ લાખ રૂપિયા આપીને જેલમાં જૅમર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી.'

દેશ વિદેશના સમાચારો માટે અમારી સાથે જાેડાઈને અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, દેશ વિદેશના અગત્યના સમાચાર માટે અમારા વેબ પોર્ટલની લીંક ઉપર ક્લિક કરો.....

બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કરનારે પોતાને લોરેન્સ વિશ્નોઈ ગેંગનો સ...

https://youtu.be/UsL8moDDt-shttps://www.cnngujarat.com/2024/10/25/people-were-being-robbed-in-the-forest-near-dang-ahwa-...
25/10/2024

https://youtu.be/UsL8moDDt-s

https://www.cnngujarat.com/2024/10/25/people-were-being-robbed-in-the-forest-near-dang-ahwa-rajbha-gadvi/

લોક કલાકારોના શબ્દો લોકોને વાગી રહ્યા છે રાજભા ગઢવીએ એક ડાયરામાં મંચ પરથી કહ્યું હતું કે ડાંગ આહવા બાજુ જંગલમાં લોકોને લૂંટી લેવાતા હતા જેને લઇને હવે આદિવાસી સમાજને ઠેસ પહોંચી છે. સાંસદ પણ પોતાના લોકોની સાથે ઉભા રહ્યા છે.. રાજભા ગઢવી પાસે માફીની માંગ થઈ રહી છે..

દેશ વિદેશના સમાચારો માટે અમારી સાથે જાેડાઈને અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, દેશ વિદેશના અગત્યના સમાચાર માટે અમારા વેબ પોર્ટલની લીંક ઉપર ક્લિક કરો.....

લોક કલાકારોના શબ્દો લોકોને વાગી રહ્યા છે રાજભા ગઢવીએ એક ડાયરામાં મંચ પરથી કહ્યું હતું કે ડાંગ આહવા બાજુ જંગલમાં લ....

https://youtu.be/emgmQ7edR_chttps://www.cnngujarat.com/2024/10/24/the-loss-to-farmers-due-to-crop-failure-is-rs-1-lakh-c...
24/10/2024

https://youtu.be/emgmQ7edR_c

https://www.cnngujarat.com/2024/10/24/the-loss-to-farmers-due-to-crop-failure-is-rs-1-lakh-crore-ministerial-assistance-rs-1400-crores/

ખેડૂતોને લીલા દુષ્કાળમાં કૃષિ પાક ખરાબ થઈ જવાનું નુકસાન રૂ. ૧ લાખ કરોડનું અને મામનિય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સહાય આપી રૂ. ૧૪૦૦ કરોડ આપતા ખેડુતોમાં રોષ વ્યાપ્યો છે કે, આવી રીતે તો કેવી રીતે અમે પોતાનું નુકસાનનું ભરણ કરી શકશું…

દેશ વિદેશના સમાચારો માટે અમારી સાથે જાેડાઈને અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, દેશ વિદેશના અગત્યના સમાચાર માટે અમારા વેબ પોર્ટલની લીંક ઉપર ક્લિક કરો.....

ખેડૂતોને લીલા દુષ્કાળમાં કૃષિ પાક ખરાબ થઈ જવાનું નુકસાન રૂ. ૧ લાખ કરોડનું અને મામનિય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે .....

ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી! રાજ્ય સરકારે ખેડૂતો માટે 1419 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ, 20 જિલ્લાના અંદાજે 7 ...
23/10/2024

ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી!
રાજ્ય સરકારે ખેડૂતો માટે 1419 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ, 20 જિલ્લાના અંદાજે 7 લાખ ખેડૂતોને સહાય ચૂકવાશે, ખાતાદીઠ ઓછામાં ઓછા 3,500 ચૂકવવામાં આવશે.

https://www.cnngujarat.com/2024/10/23/the-state-government-announced-a-relief-package-of-1419-crores-for-the-farmers/

https://youtu.be/j6IJZkbEZuwhttps://www.cnngujarat.com/2024/10/23/beatguard-beats-tribal-woman-to-death-no-fir-by-police...
23/10/2024

https://youtu.be/j6IJZkbEZuw

https://www.cnngujarat.com/2024/10/23/beatguard-beats-tribal-woman-to-death-no-fir-by-police-even-after-24-hours/

ભાજપ સરકારના રાજમાં આદિવાસી સમાજ સાથે બેખોફ અન્યાય થાય છે. ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર બીટગાર્ડે એક આદિવાસી મહિલાને ઢોર માર માર્યો છે. આ ઘટનાને ૨૪ કલાક થઈ ગયા હોવા છતાં પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી નથી.

દેશ વિદેશના સમાચારો માટે અમારી સાથે જાેડાઈને અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, દેશ વિદેશના અગત્યના સમાચાર માટે અમારા વેબ પોર્ટલની લીંક ઉપર ક્લિક કરો.....

ભાજપ સરકારના રાજમાં આદિવાસી સમાજ સાથે બેખોફ અન્યાય થાય છે. ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર બીટગાર્ડ....

https://youtu.be/OflnahstPa4https://www.cnngujarat.com/2024/10/22/sign-boards-and-dilapidated-boards-of-tender-site-of-m...
22/10/2024

https://youtu.be/OflnahstPa4

https://www.cnngujarat.com/2024/10/22/sign-boards-and-dilapidated-boards-of-tender-site-of-m-kopo-will-become-death-boards-shehzad-khan-leader-opposition-party/

કાંકરિયા ખાતે મુખ્ય રોડ ઉપર મ્યુ.કોર્પો.ના બી.આર.ટી.એસ. દ્વારા રોડ પર લગાવેલ માર્ગદર્શક બોર્ડ (હોડિંગ્સ) લોંખડનું હેવી વિશાળ બોર્ડ સામાન્ય પવનમાં પડી જવા પામેલ જેથી ૩ વ્યક્તિ ઇજાગ્રસ્ત થવા પામેલ છે તે ત્રણેય ઇજાગ્રસ્તોને એલ. જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવેલ છે આવી જ રીતે અમદાવાદ શહેરમાં વિવિધ રોડ પર મ્યુ.કોર્પોની જાહેરાતો માટે હોર્ડિગ્સ લગાવવા માટેની વિવિધ ટેન્ડર સાઇટ પર હાલ હોર્ડિંગ્સ લગાવેલ છે...

દેશ વિદેશના સમાચારો માટે અમારી સાથે જાેડાઈને અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, દેશ વિદેશના અગત્યના સમાચાર માટે અમારા વેબ પોર્ટલની લીંક ઉપર ક્લિક કરો.....

આજ રોજ કાંકરિયા ખાતે મુખ્ય રોડ ઉપર મ્યુ.કોર્પો.ના બી.આર.ટી.એસ. દ્વારા રોડ પર લગાવેલ માર્ગદર્શક બોર્ડ (હોડિંગ્સ) લોંખ...

https://youtu.be/E47ToVO9JhIhttps://www.cnngujarat.com/2024/10/21/dgp-shrinao-visited-nadiad-rural-police-station-of-khe...
21/10/2024

https://youtu.be/E47ToVO9JhI

https://www.cnngujarat.com/2024/10/21/dgp-shrinao-visited-nadiad-rural-police-station-of-kheda-district/

ડીજીપીશ્રી (કાયદો અને વ્યવસ્થા)નાઓએ ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ-મૈત્રી પ્રોજેક્ટ અંતર્ગત અરજદારો સાથે જાતે ટેલીફોનીક વાતચીત કરી ફિડબેક મેળવ્યા...

દેશ વિદેશના સમાચારો માટે અમારી સાથે જાેડાઈને અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, દેશ વિદેશના અગત્યના સમાચાર માટે અમારા વેબ પોર્ટલની લીંક ઉપર ક્લિક કરો.....

ડીજીપીશ્રી (કાયદો અને વ્યવસ્થા)નાઓએ ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ એપ્લિકેશન મેનેજમેન્ટ સ.....

Address

315, Super Plaza, Vastrapur
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Channel Nine Network Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Channel Nine Network Gujarat:

Share