NewsCapital Vadodara

NewsCapital Vadodara Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NewsCapital Vadodara, Media/News Company, Block 6, Magnet Corporate Park, Opp Zydus Hospital, B/h Intas Pharma Head Office, Off S G Highway, Ahmedabad.

News Capital, your premier destination for timely and verified News coverage

Join Whatsapp Channel for more updates : https://whatsapp.com/channel/0029VaNS9M6EAKW95FbU5n2G
Follow us on Instagram: https://www.instagram.com/newscapitalgj/

31/07/2026

વડોદરા
20 વર્ષીય કોરોના દર્દી SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ

દર્દીની હાલત હાલ સામાન્ય હોવાનું જાણવા મળ્યું

હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ

31/07/2026

વડોદરા
વડોદરાના પાણીગેટ શાક માર્કેટ પાસે ડ્રેનેજની ગંભીર સમસ્યા

ગંજખાના પોલીસ ચોકી નજીક ડ્રેનેજનું પાણી ફુવારા બની બહાર આવ્યું

નજીવા વરસાદમાં પણ દર વર્ષે સર્જાય છે આવી સ્થિતિ

ડ્રેનેજનું પાણી બેક મારતાં સ્થાનિકો અને વેપારીઓ પરેશાન

રસ્તા પર ગંદુ પાણી ફરી વળતાં અવરજવરમાં મુશ્કેલી

17/07/2026

મકરપુરા GIDCની યુનિસોર્સ એન્જિનિયર્સ કંપનીમાં અજગરનું બચ્ચું દેખાતા દોડધામ.

મુખ્યમંત્રીના જન્મદિવસે સુરતના પૂર પીડિતો માટે મોટું પેકેજ જાહેર
15/07/2026

મુખ્યમંત્રીના જન્મદિવસે સુરતના પૂર પીડિતો માટે મોટું પેકેજ જાહેર

03/07/2026

ડેસરમાં સંબંધોને હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. સગીરાની આપવીતી બાદ માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.





27/06/2026

વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના,
સમગ્ર ઘટના મામલે પોલીસ તપાસનો ધમધમાટ...





26/06/2026

દારૂ સંતાડવા માટે બુટલેગરે પોતાના ઘરમાં જ ફિલ્મી સ્ટાઇલનું ગુપ્ત ભોંયરું બનાવ્યું, ટાઈલ્સની નીચે વેક્યુમ લિફ્ટરની મદદથી છુપાવેલા દારૂના જથ્થાનો એલસીબી ઝોન-3ની ટીમે પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી...





19/06/2026

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પેટ ડોગના મુદ્દે વિવાદ ઉગ્ર બનતા મારામારીની ઘટના સામે આવી , સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ...





17/06/2026

સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. ઠંડા પવન સાથે વરસેલા વરસાદે શહેરીજનોને ગરમીમાંથી રાહત અપાવી.




12/06/2026

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દેવલોક પામેલા વડોદરાના ભાવિક માહેશ્વરીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે માંજલપુર ખાતે બ્રહ્મ બટુક ભોજન અને સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારજનો, સ્નેહીજનો અને સમાજજનોએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ ભાવિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આત્માની ચિરશાંતિ માટે પ્રાર્થના કરી હતી. 🙏🏻

Address

Block 6, Magnet Corporate Park, Opp Zydus Hospital, B/h Intas Pharma Head Office, Off S G Highway
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when NewsCapital Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share