Gujarat First TV

Gujarat First TV 24×7 ગુજરાતી ન્યૂઝ ચેનલ
સૌથી ઝડપી,સૌથી સચોટ,જન જનની પહેલી પસંદ
કેમ કે અમે છીએ 'તમારી સાથે,તમારી માટે The channel's tag line is "ABHIGAM THI AVVAL"
(1)

Gujarat First is the fastest growing and one of the leading Gujarati News Channel and Web Portal.

25/12/2025

US H-1B Visa New Rules: અમેરિકાએ શું ફેરફાર કર્યા? જાણો સંપૂર્ણ વિગત

25/12/2025

બાંગ્લાદેશમાં મોટો ઉલટફેર: 17 વર્ષ બાદ તારિક રહેમાન પરત ફર્યા!
તારિક રહેમાનની વાપસીથી ભારતને શું નુકસાન? જાણો આખું સમીકરણ

25/12/2025

જેઠાભાઈ ભરવાડે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં રાજીનામાનું કારણ જણાવ્યું
"મારી પાસે અન્ય જવાબદારીઓ વધારે હોવાથી મેં રાજીનામું આપ્યું છે."

25/12/2025

EXCLUSIVE: Jethabhai Bharwadએ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં રાજીનામાનું કારણ જણાવ્યું

Studio on Wheels: સુરોના સમ્રાટ Abhijit Ghoshal સાથેની સંગીતમય સફર જુઓ આજે રાત્રે 9.25 કલાકેગુજરાત ફર્સ્ટનો જનરથ, મુદ્દા...
25/12/2025

Studio on Wheels: સુરોના સમ્રાટ Abhijit Ghoshal સાથેની સંગીતમય સફર
જુઓ આજે રાત્રે 9.25 કલાકે
ગુજરાત ફર્સ્ટનો જનરથ, મુદ્દાઓનો મહારથ

24/12/2025

ક્રાઈમ કોન્ફરન્સમાં DyCM Harshbhai Sanghvi નું મોટું નિવેદન
“ડ્રગ્સ સામે અભિયાન નહીં ફક્ત જંગ જ હોય”
"ડ્રગ્સ મામલે કોઈ માનવીય અભિગમ ન હોય, પોલીસના દંડાનો અવાજ સંભળાવો જોઈએ."

24/12/2025

ક્રાઈમ કોન્ફરન્સના સમાપન સમારોહમાં DGPનું મોટું નિવેદન
DGP વિકાસ સહાયે નિવૃત્તિ પહેલા આપ્યા સંકેત
હવે ક્યારે મળીશું ખબર નથીઃDGP વિકાસ સહાય
બે દિવસની ક્રાઈમ કોન્ફરન્સ સારી રહીઃ વિકાસ સહાય
ઉપસ્થિત રહેલા અધિકારીઓનો માન્યો આભારઃ DGP

24/12/2025

ક્રાઈમ કોન્ફરન્સમાં જુનિયર અધિકારીઓના પ્રેઝન્ટેશનના DyCM Harshbhai Sanghvi એ કર્યા વખાણ
નાના માણસો પોલીસને સહેલાઈથી મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા ગૃહ રાજ્યમંત્રીની તાકીદ.
“ઇનોવેટિવ ક્રાઇમ કોન્ફરન્સ, સકારાત્મક પરિણામ લાવશે”

24/12/2025

Studio on Wheels: પોલીસ, AMC અને સિવિલ હોસ્પિટલના વડા એક જ મંચ પર, જાણો શહેરની સુરક્ષા અને સ્વાસ્થ્યનો રોડમેપ
AMC-Amdavad Municipal Corporation Vivek Bhatt

24/12/2025

Aravalli બચાવવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે નવી ખાણકામ લીઝ નહીં મળે

24/12/2025

Surendranagar કલેક્ટર Rajendra Patel ની બદલી, ED ના દરોડા બાદ સરકારનો મોટો નિર્ણય

સુરેન્દ્રનગરના ED-ACB તપાસ પ્રકરણમાં મોટા સમાચારસુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની અંતે બદલી
24/12/2025

સુરેન્દ્રનગરના ED-ACB તપાસ પ્રકરણમાં મોટા સમાચાર
સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની અંતે બદલી

Address

Ganesh Meridian Complex, Ground Floor/A, Sarkhej/Gandhinagar Highway
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Gujarat First TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat First TV:

Share