VDF TV

VDF TV VDF TV is working for social development activities

22/05/2026

કોકરોચ જનતા પાર્ટી - શું GEN-G નો આક્રોશ છે..??

18/05/2026

સમાજની દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરે એ સમાજ માટે કેટલુ યોગ્ય ?

15/05/2026

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેશ ને સલાહ... પેટ્રોલ ડીઝલ ભાવ વધારો...

26/01/2026

સમગ્ર દરજી સમાજ ના જ્ઞાતિજનો ને... ખાસ કરીને યુવાઓ ને વિશ્વ દરજી ફેડરેશન VDF TV ના ઇન્સ્ટાગ્રામ પેજ https://www.instagram.com/vishvadarjifederation સાથે જોડાવા નીરજ વાધેલાની આગ્રહભરી વિનંતી

સમાજ ચિંતન "ભારત પાકીસ્તાન સાથે યુધ્ધ કરશે ?"તારીખઃ 04-05-2025, રવીવારે રાત્રે 9.30 કલાકેVDF TV ઉપર જોવા માટે નીચેની ફેસ...
04/05/2025

સમાજ ચિંતન "ભારત પાકીસ્તાન સાથે યુધ્ધ કરશે ?"

તારીખઃ 04-05-2025, રવીવારે રાત્રે 9.30 કલાકે

VDF TV ઉપર જોવા માટે નીચેની ફેસબુક અને યુ ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો

page
https://facebook.com/VDFliveTV

YouTube Page
https://www.youtube.com/

विश्व दरजी फेडरेशन द्रारा गुजरात राज्य के तत्कालीन मुख्यमंत्री श्री विजयभाई रूपाणी के करकमलो से दरजी समाज को संपुर्ण भार...
17/06/2024

विश्व दरजी फेडरेशन द्रारा गुजरात राज्य के तत्कालीन मुख्यमंत्री श्री विजयभाई रूपाणी के करकमलो से दरजी समाज को संपुर्ण भारत में इमरजन्सी मदद के लीए "दरजी हेल्पलाइन" मोबाइल एप्लीकेशन का शुभारंभ 15/06/2021 को कीया गया.. दरजी समाज के अनेक ज्ञातिबंधु-भगिनी "दरजी हेल्पलाइन" का लाभ ले कर आपातकालीन मदद प्राप्त कर रहे है।

12/05/2024

*VDF TV માં ડીબેટ ના એંકર બનવા મટે*

આપણે વિશ્વ દરજી ફેડરેશન દ્વારા સંચાલિત *VDF TV* ઉપર દર અઠવાડિયે સમાજ ના કોઈ સમસ્યા અથવા માહિતી ના વિષય ઉપર 45 મિનિટ ની ડીબેટ સમાજ ના ૩ નિષ્ણાત પેનલિસ્ટો સાથે કરી રહ્યા છીએ... આવી ડીબેટ નું સંચાલન (એંકરિંગ) કરવા ઇચ્છુક જર્નાલિઝમ ના અભ્યાસુ અથવા શોખ હોય તેવા સમાજ ના યુવા ભાઈ બહેનો ને *VDF TV Anchoring* એમ લખી *9429409286* ઉપર વ્હોટસએપ સંદેશો મોકલવા વિનંતી.

Address

VDF TV, Gopi Complex, Thaltej Metro Station, Thaltej
Ahmedabad
380059

Alerts

Be the first to know and let us send you an email when VDF TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VDF TV:

Share

Category