
26/07/2025
અજબ-ગજબઃ 5.5 કરોડ માટે ડોક્ટરે પોતાના જ બંને પગ કપાવ્યા : માત્ર સિક્સ સેન્સથી વજન ઘટશે, હજારો લોકોએ ઇન્ટરનેટ પર બનાવી વર્ચ્યુઅલ ધરતી
બ્રિટનમાં એક સર્જને વીમા કંપની પાસેથી 5.5 કરોડ રૂપિયાનો દાવો કરવા માટે તેના બંને પગ કાપી નાખ્યા. અને પહેલી વાર, પુરુષો માટે પણ ગર્ભનિરોધક ગોળીઓ બનાવવામાં આવી છે; આ અહેવાલ અત્યારે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો વિગતવાર. ઈન્સ્ટા સ્ટોરી-હાઈલાઈટ્સમાં પણ આ સમાચાર વાંચી શકો છો.
https://divya.bhaskar.com/q75oBSTjjVb