ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ટીમ

  • Home
  • India
  • Ahmedabad
  • ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ટીમ

ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ટીમ સમગ્ર ગુજરાત માં ઠાકોર સમાજ અને ઠાકોર સેના થકી થતી સેવા આ પેજ દ્વારા તમારા સમક્ષ મુકવામાં આવશે ,

 #જાહેર_સુચનાગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમાંમ  #તાલુકા પ્રમુખો,  #શહેર પ્રમુખો,  #ઝોન પ્રમુખો, તેમજ  #વોર્ડ પ્રમુખો ને...
08/09/2024

#જાહેર_સુચના

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમાંમ #તાલુકા પ્રમુખો, #શહેર પ્રમુખો, #ઝોન પ્રમુખો, તેમજ #વોર્ડ પ્રમુખો ને પ્રદેશ કારોબારી બેઠક મા ઉપસ્થિત રહેવુ....

19/07/2024

એક સુંદર નવીન વિચાર
લગભગ દરેક સમાજના મંડળો દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ પછી તેજસ્વી તારલાઓને સર્ટિફિકેટ, મેડલ, કે ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે જે ખૂબ જ સારી વાત છે.

પરંતું એ પછી એ તેજસ્વી તારલાઓનું તેજ ઝાંખું ન પડે એ માટે આર્થિક મુશ્કેલી ધરાવતા વિદ્યાર્થીઓના હવે પછીના ભણતરનો ખર્ચ, એમની ફી ભરવાની જવાબદારી પણ જો એ મંડળો દ્વારા ઉપાડી લેવામાં આવે તો વધું સારું. જેથી આર્થિક મુશ્કેલીઓને કારણે કોઈ હોંશિયાર વિદ્યાર્થી - વિદ્યાર્થિનીને અધવચ્ચ્થી અભ્યાસ છોડવો ન પડે, એમનાં માતાપિતાએ કોઈ વ્યાજખોરો પાસે રૂપિયા માંગવા ન પડે કે એ આર્થિક ભીંસમાં ભીંસાતા આત્મહત્યા જેવું પગલું ન ભરવું પડે. 🙏🙏

(દિલનો અવાજ)

07/07/2024
 #ગાંધીનગર  🚩🚩 #ગાંધીનગર_તાલુકા_ઠાકોર_સેના_દ્વારા_આયોજીત ૨૦૨૪ માં ધોરણ ૧૦  અને ૧૨ ના ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના ...
17/06/2024

#ગાંધીનગર
🚩🚩

#ગાંધીનગર_તાલુકા_ઠાકોર_સેના_દ્વારા_આયોજીત ૨૦૨૪ માં ધોરણ ૧૦ અને ૧૨ ના ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યકમાં #ગાંધીનગર_દક્ષીણ #ના_ધારાસભ્ય_અને_GKTS_પ્રદેશ_પ્રમુખશ્રી_અલ્પેશજી #ઠાકોર_સાહેબ તેમજ #પ્રદેશ_ઉપપ્રમુખશ્રી_જગતસિંહ #ચૌહાણ_ઠાકોર_સાહેબે હાજરી આપી...
🚩🚩
🙏🙏🙏

ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ
21/05/2024

ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ

SSC 2024ના પરિણામમાં દિકરી ભવ્યા ડાભી 98.66...

જૂનાગઢ વેલનાથ બાપુ ની જગ્યા ના પ. પૂ.મહંત શ્રી મંગલગીરી બાપુ દેવલોક પામેલ છે પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાં...
21/04/2024

જૂનાગઢ વેલનાથ બાપુ ની જગ્યા ના પ. પૂ.મહંત શ્રી મંગલગીરી બાપુ દેવલોક પામેલ છે પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે 🙏🙏

🙏 ૐ શાંતિ ૐ શાંતિ 🙏

14/03/2024

Address

9 Shankar Society Ranip
Ahmedabad
382480

Website

Alerts

Be the first to know and let us send you an email when ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ટીમ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ટીમ:

Share

Category