15/10/2025
“જનસેવાના અખંડ સંકલ્પને ઉજાગર કરતા - ભાજપાના કાર્યકર્તાઓનું સમર્પણ પ્રેરણારૂપ છે”
વડોદરા મહાનગર તથા જિલ્લા ભાજપા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી જીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત ગુજરાત પ્રદેશ ભાજપાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જીના અભિવાદન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા તથા મહાનગરના સંગઠનના હોદ્દેદારો, સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.