08/11/2025
Vadodara: પોલીસકર્મીની દાદાગીરી! યુવકનું મોપેડ સળગાવ્યું, હેડ કોન્સ્ટેબલ સહિત 3ની ધરપકડ
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d
વડોદરા શહેરમાં કાયદાના રક્ષકો પર જ ગંભીર સવાલો ઊભા થાય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાવપુરા પોલીસ મથકના હે...