NewsCapital Rajkot

NewsCapital Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NewsCapital Rajkot, News & Media Website, Block 6, Magnet Corporate Park, Opp Zydus Hospital, B/h Intas Pharma Head Office, Off S G Highway, Ahmedabad.

News Capital, your premier destination for timely and verified News coverage

Join Whatsapp Channel for more updates : https://whatsapp.com/channel/0029VaNS9M6EAKW95FbU5n2G
Follow us on Instagram: https://www.instagram.com/newscapitalgj/

24/08/2026

રાજકોટનું સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિર 🛕🙏🏻

26/07/2026

રાજકોટ : કેકેવી હોલ પાસે આવેલ પોમોઝ પિઝા માં વાસી ખોરાકથી મહિલા વિફરી
વાસી અને બગડેલી પેસ્ટ્રી મળતા મહિલાએ વીડિયો બનાવી વાયરલ કર્યો
મહિલાએ કહ્યું તબિયત ખરાબ થશે તો જવાબદારી કોની ?
આરોગ્ય વિભાગની મેગા ડ્રાઇવ વચ્ચે ગ્રાહકો પણ હવે જાગૃત બન્યા
પોમોઝ પિઝા પાર્લર પર આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે કે કેમ ? તે જોવું રહ્યું

26/06/2026

રાજકોટ ભાજપના નેતાઓ જંગલેશ્વર ખાણી પીણી બિલ કૌભાંડ મામલે સંપૂર્ણ મૌન, ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ પણ છેલ્લી ઘડી એ ડિબેટમાં જવાબ આપવાથી છટક્યા !!

રેટ કોન્ટ્રાક મારફતના અમુક કૌભાંડી બિલ પણ બારોબાર પાસ !

03/06/2026

રાજકોટ પોલીસનું ઓપરેશન બાંગ્લાદેશી !! પોલીસે શંકાસ્પદ 31 શખ્સોને ઝડપ્યા, પૂછપરછ શરૂ

રાજકોટ : ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં ભડકો ચરમસીમાએ આવતીકાલે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઓચિંતી રાજકોટ મુલાકાત પ્રદેશ પ...
11/04/2026

રાજકોટ : ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં ભડકો ચરમસીમાએ
આવતીકાલે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઓચિંતી રાજકોટ મુલાકાત
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાથે કરશે ગુપ્ત બેઠક
ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટરો સહિતના નેતાઓ સાથે બેઠક કરશે
ભાજપ ને શહેરમાં અનેક વોર્ડમાં ક્રોસ વોટિંગ નો ડર !!
છેલ્લી ઘડી સુધી ભાજપમાં ટિકિટ માટે ખેંચતાણ રહી
અનેક વોર્ડમાં ટિકિટ ફાળવણી બાદ નારાજગી જોવા મળી
ભાજપ કાર્યાલયે પણ સમર્થકોએ રીતસરનો બળવો કરતા પ્રદેશ પ્રમુખ ડેમેજ કંટ્રોલ કરવા રાજકોટ આવશે

રાજકોટ : કોંગ્રેસ બાદ ભાજપમાં પણ કોકડું ગૂંચવાયુંસામાન્ય બેઠક પર ઓબીસી સમાજના વ્યક્તિઓને પ્રાધાન્ય આપવાને લઈ કોકડું ગૂંચ...
09/04/2026

રાજકોટ : કોંગ્રેસ બાદ ભાજપમાં પણ કોકડું ગૂંચવાયું

સામાન્ય બેઠક પર ઓબીસી સમાજના વ્યક્તિઓને પ્રાધાન્ય આપવાને લઈ કોકડું ગૂંચવાયું

પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઓબીસી સમાજમાં આહીર જ્ઞાતિના વ્યક્તિઓને પ્રાધાન્ય આપવાને લઈ ઉઠ્યો વિરોધ

બેઠકમાં અપેક્ષિત નેતાએ કહ્યું, ઓબીસી એટલે માત્ર આહીર જ નહીં તેમાં 120 થી પણ વધુ જ્ઞાતી

નાનામાં નાની વસ્તી ધરાવતી ઓબીસી સમાજમાં હોઈ તેવી જ્ઞાતી અને વર્ષોથી સક્રિય હોઈ તેવા કાર્યકર્તાને ટિકિટ આપવા મથામણ

ગઇકાલની રાજકોટ મનપા માટે બેઠક બાદ આજે ફરી બેઠક

સાંજ સુધીમાં રાજકોટ મનપાના ઉમેદવારોની યાદી થઈ શકે છે જાહેર

ઘનશ્યામ હેરભાના નામને લઈ ધારાસભ્ય દર્શિતા શાહ મક્કમ જોવા મળ્યા

વોર્ડ નંબર 10 માં નહી તો વોર્ડ નંબર 2 માંથી ટિકિટ આપવા કરી માંગ

ગત ચૂંટણીમાં આહીર જ્ઞાતીના 8 વ્યક્તિઓને અપાઈ હતી ટિકિટ

8 પૈકી વોર્ડ નંબર 15માં ઊભેલા ઉમેદવારની થઈ હતી હાર

7 કોર્પોરેટર આહીર જ્ઞાતી માંથી આવ્યા હતા

આ વખતે પણ આહીર ની સામે આહિરની જ હરીફાઈ જોવા મળી રહી છે

ગત ચૂંટણીમાં આહીર સમાજને 8 ટિકિટ મળી હતી,આ વખતે 10 ટિકિટની માંગ કરવામાં આવી

સંભવિત ઉમેદવારો એક બીજાને આપી રહ્યા છે લાલચ!

વોર્ડ અદલા બદલીની સામે ચૂંટણી ખર્ચ આપવાના પ્રલોભનો પણ થઈ રહ્યા હોવાની ચર્ચા

સંભવિત ઉમેદવારો પોતાની જગ્યા નક્કી કરવા ખેલી રહ્યા છે આર્થિક દાવ

બેઠકોના રોટેશનના કારણે અનેક જગ્યાએ નવા માથાઓ જોવા મળી શકે છે

ગત ટર્મમાં આહિર સમાજને મળેલ ટિકિટો:

વોર્ડ નંબર 1 હિરેનભાઈ ખીમાણીયા
વોર્ડ નંબર 4 કાળુભાઈ કુગસીયા
વોર્ડ નંબર 12 પ્રદીપભાઈ ડવ
વોર્ડ નંબર 13 જયાબેન હરિભાઈ ડાંગર
વોર્ડ નંબર 6 મંજુબેન કુગસીયા
વોર્ડ નંબર 16 નરેન્દ્રભાઈ ડવ
વોર્ડ નંબર 14 નિલેશભાઈ જલુ

થોડા મતે હાર પામનારવોર્ડ નંબર 15 : વરજાંગભાઈ હુંબલ

નવું નામ ઉમેરાયું : ઘનશ્યામ હેરભા

રાજકોટ : કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા ને ટિકિટ ન મળતા નારાજ થયા ઘનશ્યામસિંહ જાડેજા નુ મીડિયા સમક્ષ નિવ...
08/04/2026

રાજકોટ : કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા ને ટિકિટ ન મળતા નારાજ થયા
ઘનશ્યામસિંહ જાડેજા નુ મીડિયા સમક્ષ નિવેદન
કોંગ્રેસના પ્રભારી જેનીબેન ઠુંમર જ્ઞાતિવાદ કરી રહ્યા છે
કોને ટિકિટ દેવી ન દેવી તે તેમને ખ્યાલ જ નથી
મેં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ને પણ રજૂઆત કરી છે
જે જાણકાર હોય તેને પ્રભારી તરીકે નિમણૂક કરાય
વિસ્તારમાં મારી લોકચાહના છે માટે સ્વયંભૂ લોકો બહાર આવી રહ્યા છે
જ્ઞાતિવાદને કારણે મારી ટિકિટ કાપવામાં આવી છે

05/04/2026

BREAKING: રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને ગાંધીનગરનું તેડુ
હાઈ કમાન્ડે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને ફોન કરી 9:00 વાગ્યે હાજર થવા ફરમાન કર્યું
ઉમેદવારોના નામો પર આજે મોડી રાત્રે જ લાગી શકે છે મહોર
આવતીકાલે સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા
વોર્ડ વાઇઝ તમામ નામો પર ચર્ચા કરવા માટે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને પણ સામેલ કરાયા
રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 72 બેઠક છે જેમાંથી 68 બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે
વોર્ડ નંબર 15 જીતવા માટે ભાજપ હાઇ કમાન્ડે પણ શહેર ભાજપ પ્રમુખને ચેલેન્જ આપી છે
વોર્ડ નંબર 15 માં વશરામ સાગઠીયા સહિત કોંગ્રેસના ચારેય કોર્પોરેટર વિજેતા થતા આવે છે

01/04/2026

26 એપ્રિલે ચૂંટણી માટે મતદાન અને 28 એપ્રિલે મત ગણતરી

એપ્રિલ મહિનામાં જ બધું પૂર્ણ

આજથી આચાર સંહિતા લાગુ

27/03/2026

ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો નિર્ણય
પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી
ડીઝલમાં 10 રૂપિયા અને પેટ્રોલમા પણ એક્સાઈઝ ડ્યૂટીમાં 10 રૂપિયા ઘટાડયા
પેટ્રોલમાં 13 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી હતી જે ઘટાડા બાદ 3 રૂપિયા કરાઈ
ડીઝલમાં 10 રૂપિયાથી ઘટાડી શૂન્ય કરાઈ
પેટ્રોલ ડીઝલના નવા ભાવ આજે મધ્યરાત્રીથી લાગુ થશે

Address

Block 6, Magnet Corporate Park, Opp Zydus Hospital, B/h Intas Pharma Head Office, Off S G Highway
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when NewsCapital Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NewsCapital Rajkot:

Shortcuts

Share