Top FM 93.5 Veraval

Top FM 93.5 Veraval Mic deto hath mein बवाल मचा देंगे 😉
RADIO WALE
E G humko ફાવતા નહીં ||
Certified Aghri Note 🤭||
📍AHMEDABAD

તો તમે પણ બની શકો છો વેરાવળના ટોપ આરજે ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે આ પાંચ અને છ તારીખે પહોંચી જજો ઓફિસ પર ઓલ ધ વેરી બેસ્ટ
02/01/2023

તો તમે પણ બની શકો છો વેરાવળના ટોપ આરજે ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે આ પાંચ અને છ તારીખે પહોંચી જજો ઓફિસ પર ઓલ ધ વેરી બેસ્ટ

01/12/2022

First of all m so proud of you 👏
I love you the way people are excited for this voting season
તો પછી તમે વોટ કર્યો કે નહીં ???

12/09/2022

Stay fit stay healthy with Nutbutdryfruits

જો તમારા ઘરમાં કે તમારા સોસાયટીમાં તમે પણ ગણપતિ લાવ્યા હોય જેનો શણગાર હોય સર્વશ્રેષ્ઠ અને પંડાલ હોય અદભુત તો રજિસ્ટર કરા...
01/09/2022

જો તમારા ઘરમાં કે તમારા સોસાયટીમાં તમે પણ ગણપતિ લાવ્યા હોય જેનો શણગાર હોય સર્વશ્રેષ્ઠ અને પંડાલ હોય અદભુત તો રજિસ્ટર કરાવો ટોપ પંડાલ ૩.૦
ટાઇપ કરો ટોપ પંડાલ તમારું નામ / સોસાયટી નું નામ
એડ્રેસ મોકલી આપો 7434 935 935 પર
અને બની શકે છે તમારો પંડાલ ટોપ પંડાલ ઓફ વેરાવળ
ગણપતિ બાપા મોરિયા

14/08/2022

આખું શહેર જાણે ત્રિરંગા થી રંગાઈ ગયું છે
પણ એ ત્રિરંગા ની ગરિમા જાળવી ને ઘર માં રાખી શકાય
ધ્વજ જો ખરાબ થઈ ગયો હોય તો એને લાકડા ના બોક્સ રાખી જમીન મા દાટી શકાય
ફાટી ગયેલ ધ્વજ ને ભેગા કરી એને અગ્નિ આપવું જરૂરી છે

07/08/2022

યારે જરૂર હોય ત્યારે બોલતા પેહલા પોહચી જાય
અને જરૂર ના હોય ત્યાં તો પેહલા હાજર હોય
નહાય નહિ તો પણ દિલ એનું સાફ
એવા બધા મિત્રો ને
Happy friendship day 🤗

06/08/2022

લેડીઝ જો તમે પણ આપણા દેશ ના જવાનો ને રાખડી મોકલવા માગતા હોય તો તમારી રાખડી મોકલી આપો
આ એડ્રેસ પર
વિનાયક પ્લાઝા ૧
ત્રીજો માળ મારુતિ જિમ્ સામે રાજેન્દ્ર ભુવન રોડ વેરાવળ

Address

Ahmedabad

Telephone

+917434935935

Website

Alerts

Be the first to know and let us send you an email when Top FM 93.5 Veraval posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Top FM 93.5 Veraval:

Share

Top FM 93.5 Veraval

Top FM – 13 Stations, 1 network Top FM is the radio vertical of Sambhaav Media Limited. Top FM is present in eight towns of Gujarat and five towns of Jammu & Kashmir. Veraval is one of them. Focusing on the Young and Young at heart, Top FM offers an eclectic mix of Bollywood music, Local Entertainment and Regional Music. Packaging world class entertainment with a local feel, Top FM intends to offer a network of the best quality audience to the Advertisers looking at reaching out to the best of India.