01/09/2026
ડૉ. દેવાંગી જોગલ...
🌻🌻
આપણે ધન કમાવવા માટે વર્ષો ખર્ચી દઈએ છીએ.
પણ ઘણી વાર એ ભૂલી જઈએ છીએ કે એ ધનનો સાચો આનંદ તો ત્યારે જ મળે, જ્યારે આરોગ્ય સાથ આપે.
સ્વાસ્થ્ય એ એવી મૂડી છે,
જેની કિંમત એની ખોટ પડે ત્યારે સમજાય છે.
આયુર્વેદની પરંપરાગત સમજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી જ્ઞાન સાથે,
'ઘરના વૈદ્ય' તમને સ્વસ્થ જીવન તરફ એક નાનું પરંતુ મહત્વપૂર્ણ પગલું ભરવામાં મદદ કરે છે.
કારણ કે...
આરોગ્ય ખરેખર સૌથી મોટું ધન છે.