05/07/2026
સફળતાની પ્રેરણાદાયક કહાની!
માત્ર ₹1200ના પગારથી શરૂઆત કરીને અમદાવાદના અગ્રણી લેન્ડ ડેવલપર્સમાં સ્થાન મેળવનાર વિનોદભાઈ રખારાણીની સંઘર્ષ, સાહસ અને સફળતાની અદભૂત સફર વાંચો માત્ર ગુજરાત મેઇલમાં.
એક એવી સ્ટોરી, જે દરેક યુવાને જરૂર વાંચવી જોઈએ.