Vraj Films

Vraj Films Film Making Production Company

IMPORTANT UPDATEDAMRU - New Release Date: 23rd October 2026. See you in theatres!
23/07/2026

IMPORTANT UPDATE

DAMRU - New Release Date: 23rd October 2026.

See you in theatres!

16/07/2026

જય જગન્નાથ! 🙏
અષાઢી બીજના પાવન અવસરે, વ્રજ ફિલ્મ્સ પ્રોડક્શનની નવી ફિલ્મના શુભ મુહૂર્તમાં સૌ જોડાયા. 🎬✨

16/07/2026

વ્રજ ફિલ્મ્સ પ્રોડક્શનની નવી ગુજરાતી ફિલ્મનું
મલ્હાર ઠાકર સાથે શુભ મુહૂર્ત. 🎬✨

15/07/2026

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી,
યમુનાજી શ્રી મહાપ્રભુજી...
મારું મનડું છે ગોકુલ વનરાવન,
મારા મનના આંગણિયામાં તુલસીના વન,
મારા પ્રાણ જીવન... 🙏✨

✨ રથયાત્રાના પાવન અવસરે, ભગવાન શ્રી કૃષ્ણનું મારું ગમતું ગીત “મારા ઘટમાં બિરાજતા” આપ સૌની સમક્ષ રજૂ કરું છું.

આ મારો એક નાનકડો પ્રયત્ન છે, આશા રાખું છું કે તમને સૌને ખૂબ જ પસંદ આવશે. ❤️

તમને આ ગીત કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂરથી જણાવજો! 👇

Song: મારા ઘટ માં બિરાજતા શ્રીનાથજી
Singer: Vraj Soni

Producers: Krupa Soni and Sanay Soni

Director: Jaimis Bhatt

DOP (Director of Photography): Nirav Barot

Making & Production: Ravish Jain, Footlight Feathers Entertainment Company

Production Team: Moulik Dengada and Rudra Patel

Recording Studio: Meet Mehta, MP3 Digital Recording Studio

Follow on:
Social Handles Vraj Films:
Instagram: Vraj Films
Facebook:

11/07/2026

Stay tuned for Vraj Soni ‘s new cover song, “Mara Ghat Ma”🦚

Releasing on 15th July🎶🎵

માત્ર તારીખ નહીં... ગુજરાતી સિનેમાના નવા યુગની શરૂઆત.THE DATE IS SET. 🎥 THE STORY IS READY.28 • 05 • 2027A bigger vision...
24/06/2026

માત્ર તારીખ નહીં... ગુજરાતી સિનેમાના નવા યુગની શરૂઆત.

THE DATE IS SET. 🎥 THE STORY IS READY.

28 • 05 • 2027

A bigger vision. A grander story. A proud moment for Gujarat.

Trailer on Akshay Tritiya.

તમારા અદભુત પ્રેમ માટે દિલથી આભાર! 🙏💖તમારા સપોર્ટથી ‘શુભ મંગલ ધમાલ’ હવે સક્સેસફુલી Entering 4th Week! 💥 આખા પરિવાર સાથે ...
12/06/2026

તમારા અદભુત પ્રેમ માટે દિલથી આભાર! 🙏💖
તમારા સપોર્ટથી ‘શુભ મંગલ ધમાલ’ હવે સક્સેસફુલી Entering 4th Week! 💥 આખા પરિવાર સાથે બેસીને પેટ પકડીને હસવા માટે આનાથી બેસ્ટ ફિલ્મ બીજી કોઈ નથી. 🎭🍿

05/06/2026

ત્રીજા અઠવાડિયે પણ ધમાલ ઓન ફાયર! 🔥🎬
૨ અઠવાડિયાની ધમાકેદાર સક્સેસ પછી ‘શુભ મંગલ ધમાલ’ હવે ત્રીજા અઠવાડિયામાં પણ બોક્સ ઓફિસ ગજવવા તૈયાર છે! 🚀✨

01/06/2026

આને લગ્ન નહીં કોન્ટ્રાક્ટ કહેવાય - Dialogue Promo 🎬

Shubh Mangal Dhamal – In cinemas Now

Book your tickets and experience the madness on the big screen now! 🎟️🍿

Production -
Written & Directed by
Produced by -

Cast -
.trivedi
@
.modi.716

બીજા અઠવાડિયામાં ધમાકેદાર એન્ટ્રી! 💥🎟️‘શુભ મંગલ ધમાલ’ હવે તમારા નજીકના સિનેમાઘરોમાં સફળતાપૂર્વક બીજા અઠવાડિયામાં ધમાલ કર...
29/05/2026

બીજા અઠવાડિયામાં ધમાકેદાર એન્ટ્રી! 💥🎟️
‘શુભ મંગલ ધમાલ’ હવે તમારા નજીકના સિનેમાઘરોમાં સફળતાપૂર્વક બીજા અઠવાડિયામાં ધમાલ કરવા આવી ગઈ છે! 🎬🍿
જો હજી પણ જોવાની બાકી હોય, તો ટિકિટ બુક કરો.

Shubh Mangal Dhamal - in cinemas Tomorrow

Production -
Written & Directed by
Produced by -

Cast -
.trivedi
@
.modi.716

Address

Science City Road, India
Ahmedabad
380060

Alerts

Be the first to know and let us send you an email when Vraj Films posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share