Karni Sena Aamukh

Karni Sena Aamukh News And Media Company...
India’s most watched Hindi News Channel. Follow for latest/breaking News Alerts from all over the Globel

06/01/2025

ગુજરાત અમદાવાદમાં HMPV નો પ્રથમ કેસ નોધયનો દાવો

અમરેલી ની પટેલ ની દીકરી એ પોલીસ ને લખ્યો પત્ર..
06/01/2025

અમરેલી ની પટેલ ની દીકરી એ પોલીસ ને લખ્યો પત્ર..

04/01/2025
09/11/2024

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ માઈક્રો મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ, રસોઇ માટે દરરોજ નાસિકથી આવે છે 50 ટન શાકભાજી

વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અહીં દેશ-વિદેશના ભક્તો ઉમટી રહ્યા છે. વડતાલ મંદિર બોર્ડ દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતાં ભક્તો માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ઉત્સવ ગ્રાઉન્ડમાં 15થી વધુ ડોમમાં લાખો લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

આજે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનો બીજો દિવસ છે. અહીં લાખોની સંખ્યામાં દેશ-વિદેશના ભક્તો આવી રહ્યા છે. જેમના માટે ઉત્સવ ગ્રાઉન્ડમાં 15 વિશાળ ડોમમાં ભોજન સાત્વિક પીરસવામાં આવી રહ્યું છે. ભોજનાલયમાં 3 લાખ લોકો માટે સ્વયંસેવકો દ્વારા ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માટે વહેલી સવારે 4 વાગ્યાથી તમામ સ્વયંસેવકો કામે લાગી જાય છે...

Vadtal Mandir

09/11/2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાંદેડમાં તેમની જાહેર રેલી દરમિયાન મહાયુતિ નેતાઓ દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે...

Narendra Modi

09/11/2024

કોઈ વ્યક્તિ વસ્ત્રથી નહીં વચનથી યોગી બને છે...', અખિલેશ યાદવના CM યોગી પર પ્રહાર

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ફરી એકવાર સીએમ યોગી આદિત્યનાથને આડેહાથ લેતાં આકરા પ્રહારો કર્યા હતા. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતાં અખિલેશે કહ્યું કે એન્કાઉન્ટર કરનારાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે તે વધુ દિવસો સત્તામાં નહીં ટકે...

MYogiAdityanath Akhilesh Yadav

09/11/2024

પાકિસ્તાનના બ્લાસ્ટના હૈયું કંપાવે તેવા CCTV આવ્યા સામે...

09/11/2024

કેનેડામાં હિન્દુઓએ 'જય શ્રી રામ', 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા...

09/11/2024

ગુજરાત : નવસારીના બીલીમોરામાં એક ટ્રાન્સપોર્ટ વેરહાઉસમાં આગ લાગી હતી...

09/11/2024

ગાંધીઆશ્રમનાં રિડેવલોપમેન્ટ મામલે ટ્રાફિક પોલીસનું જાહેરનામું, ગાંધી આશ્રમ બહારનો રોડ હવે કાયમી ધોરણે બંધ. આજે એટલે કે 9 નવેમ્બરે રાતનાં 12 કલાકથી સુભાષબ્રિજથી આશ્રમ રોડ સુધીનો રોડ બંધ કરવામાં આવશે. વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ રાણીપ તરફ જઈ શકશે. જ્યારે અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ બ્રિજથી ડાબી તરફ પલક ટી સ્ટોલ તરફ જઈ શકશે. ગાંધી આશ્રમનાં રિ ડેવલોપમેન્ટની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. વર્ષ 2026 સુધીમાં આ કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે. ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાછળ આંદાજે કુલ ખર્ચ 1200 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ હેઠળ આશ્રમનાં વિસ્તારને 5 એકરથી વધારીને 50 એકર સુધી કરાશે. સાથે આશ્રમનો વિસ્તાર સાઇલન્ટ ઝોન તરીકે જાહેર કરાશે. આ પ્રોજેક્ટ દરમિયાન 60 થી વધુ ઇમારતોનું રિસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે...

09/11/2024

પશ્ચિમ બંગાળના હાવડામાં દક્ષિણ પૂર્વ રેલવે વિભાગના નાલપુર સ્ટેશન નજીક 22850 સિકંદરાબાદ શાલીમાર એસએફ એક્સપ્રેસની એક પાર્સલ વાન સહિત કુલ 3 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી: CPRO દક્ષિણ-પૂર્વ રેલ્વે...

09/11/2024

UP CM યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની પ્રથમ ડબલ-ડેકર EV બસને ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન - ગોમતી નગર, લખનૌમાં લીલી ઝંડી બતાવી.

MYogiAdityanath

Address

Ahmedabad
320008

Website

Alerts

Be the first to know and let us send you an email when Karni Sena Aamukh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share