VR LIVE

VR LIVE VR LIVE

Chandra Grahan 7 सितंबर को चंद्रग्रहण + बुधादित्य योग का शुभ संयोग
06/09/2025

Chandra Grahan 7 सितंबर को चंद्रग्रहण + बुधादित्य योग का शुभ संयोग

Chandra Grahan 7 कल 7 सितंबर को आसमान में एक विशेष खगोलीय घटना होने जा रही है। भाद्रपद पूर्णिमा के दिन साल का दूसरा और आखिरी चं....

06/09/2025

Pavagadh ખાતે બનેલી ગુડ્સ રોપ-વે તૂટી પડવાની દુર્ઘટના મામલે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે.
#પાવાગઢદુર્ઘટના #ઋષિકેશપટેલ #ગુજરાતસરકાર #ચોમાસુ2024 #ગુજરાતવરસાદ #પંચમહાલ #હાલોલ

ઋષિકેશ પટેલે જણાવ્યું કે પાવાગઢમાં માલસામાન માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ-વે ટાવર નંબર 1 પાસે વાયર તૂટી પડવાથી આ દુર્ઘટના બની છે.

06/09/2025

Banaskanthaમાં 35 લાખનું ભેળસેળયુક્ત ઘી ઝડપાયું. રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી.
#ગુજરાત #ખાદ્યસુરક્ષા #ખોરાકઅનેઔષધનિયમનતંત્ર #ભેળસેળ #બનાસકાંઠા #ચંડીસર #ફૂડરેડ

રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી
બનાસકાંઠામાં 35 લાખનું ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
650 કિલોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ઓગસ્ટ માસમાં 1.8 કરોડનો શંકાસ્પદ જથ્થો જપ્ત

06/09/2025

Dabhoiના છત્રાલ ગામે દેવ નદીમાં પૂર. છત્રાલ-કાયાવરોહણ રોડ પર પાણી ફરી વળ્યા.
#ડભોઈ #દેવનદી #છત્રાલ #કાયાવરોહણ #ગુજરાતપૂર #ગુજરાતવરસાદ #ચોમાસુ2024 #ડભોઈસમાચાર
વડોદરા: ડભોઈના છત્રાલ ગામે દેવ નદીમાં પૂર
છત્રાલ-કાયાવરોહણ રોડ પર પાણી ફરી વળ્યા
જનજીવન પ્રભાવિત.... ખેતરો જળબંબાકાર
રોડ પર પાણી પાણી.... વાહનવ્યવહાર બંધ

06/09/2025

Anandમાં ભવ્ય વિસર્જન યાત્રા લોટેશ્વર તળાવે શ્રદ્ધાભાવથી વિદાય. ઈકો-ફ્રેન્ડલી વિસર્જનનો પણ ઉત્સાહ.

#આણંદ #ગણેશવિસર્જન #ગણપતિબાપ્પામોરિયા #લોટેશ્વરતળાવ #ઇકોફ્રેન્ડલીગણેશ #આણંદસમાચાર #ગણેશચતુર્થી
આણંદમાં ભવ્ય વિસર્જન યાત્રા
લોટેશ્વર તળાવે શ્રદ્ધાભાવથી વિદાય
ઈકો-ફ્રેન્ડલી વિસર્જનનો પણ ઉત્સાહ
ભક્તો ઘરમાં જ વિધિવત વિદાય આપતા જોવા મળ્યા

06/09/2025

Kalolમાં ભવ્ય વિસર્જન યાત્રા – શહેરમાં ઉમંગનો માહોલ. “ગણપતિ બાપ્પા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ” ના જયઘોષ.

#ગુજરાત #કલોલ #ગણેશવિસર્જન #ગણેશચતુર્થી #ગણપતિબાપ્પામોરિયા #ચોમાસુ2024

કલોલમાં ભવ્ય વિસર્જન યાત્રા – શહેરમાં ઉમંગનો માહોલ
“ગણપતિ બાપ્પા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ” ના જયઘોષ
ઢોલ-નગારા અને ડી.જે.ના તાલે ઝૂમ્યા ભક્તો
વરસાદ છતાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ ઓતપ્રોત

06/09/2025

Khambhatમાં ભવ્ય ગણપતિ વિસર્જન, દરિયા કિનારે કૃત્રિમ તળાવમાં વિદાય. દસ દિવસનું આતિથ્ય પૂર્ણ.

#ખંભાત #ગણેશવિસર્જન #ગણેશચતુર્થી #ખંભાતદરિયાકિનારો #ગુજરાત #ગણપતિબાપ્પામોરિયા

ખંભાતમાં ભવ્ય ગણપતિ વિસર્જન,
દરિયા કિનારે કૃત્રિમ તળાવમાં વિદાય
ભારે ભક્તિભાવ સાથે દસ દિવસનું આતિથ્ય પૂર્ણ
અબીલ-ગુલાલથી વિદાય યાત્રા
મૂર્તિ વિસર્જન માટે ક્રેનની મદદ
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

06/09/2025

Pavagadhમાં મોટી દુર્ઘટના! રોપ-વે તૂટી પડતા ૬ લોકોના મોત. દુર્ઘટના પાછળ કોણ જવાબદાર છે?

#પાવાગઢ #રોપવેદુર્ઘટના #પાવાગઢમંદિર #ગુજરાતસમાચાર #હાલોલ #પંચમહાલ #ગુજરાત #દુર્ઘટના

પાવાગઢમાં મોટી દુર્ઘટના પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટતા ૬ ના મોત ૨ લીફ્ટ ઓપરેટર અને ૨ શ્રમિકના મોત અન્ય ૨ લોકોના પણ મોત ગુડ્સ રોપવેનો તાર તૂટતા બની દુર્ઘટના પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે

06/09/2025

Gujarat રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી.

#ગુજરાતવરસાદ #ચોમાસુ2024 #હવામાનવિભાગ #રેડએલર્ટ #ગુજરાતસમાચાર #મહેસાણા #સાબરકાંઠા #બનાસકાંઠા #અરવલ્લી

રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી
આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં રેડ એલર્ટ
અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડમાં રેડ એલર્ટ
જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ
માછીમારોને આગામી દિવસો દરિયો ન ખેડવા માટે સૂચના

06/09/2025

Arvind Kejriwalની ગુજરાત મુલાકાત પર ભાજપના પ્રહાર. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન.

#ગુજરાતરાજકારણ #અરવિંદકેજરીવાલ #આપ #ભાજપ #ભરતબોઘરા #ગુજરાતસમાચાર #રાજકીયખબર

કેજરીવાલની ગુજરાત મુલાકાત પર ભાજપના પ્રહાર
પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન
પંજાબ અને દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ છે : બોઘરા
મતદારોને રેઢા મૂકીને કેજરીવાલ ગુજરાતમાં : બોઘરા
ખેડૂતોને ભરમાવવા માટે ગુજરાત પ્રવાસે છે : બોઘરા

06/09/2025

Kalolમાં વરસાદ વચ્ચે દસ દિવસીય ગણપતિ મહોત્સવ સમાપ્ત. ડીજેના તાલે લોકો નૃત્ય કરતા જોવા મળ્યા.

#પંચમહાલ #કાલોલ #ગણપતિવિસર્જન #ગણેશચતુર્થી #નર્મદાકેનાલ #ગુજરાત #ગણપતિબાપ્પામોરિયા

કાલોલમાં:વરસાદ વચ્ચે દસ દિવસીય ગણપતિ મહોત્સવ સમાપ્ત
ડીજેના તાલે લોકો નૃત્ય કરતા જોવા મળ્યા
નર્મદા કેનાલમાં વિસર્જન ભવ્ય અને પવિત્ર બનાવાયો
પ્રમુખ અને આગેવાનો દ્વારા મીઠાઈ વિતરણ સાથે વિદાયનો સમારોહ

Address

VR LIVE
Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when VR LIVE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VR LIVE:

Share