29/10/2024
30/10/2022 ની એ ભયાનક સાંજ મોરબીવાસી, સમગ્ર ગુજરાત અને ભારત માટે એક એવી કાળી રાત સાબિત થઇ કે જેની ચીસો હજુ પણ મોરબીમાં સંભળાઈ રહી છે, હજુ પણ મોરબીના લોકો એ દિવસને ભૂલી શક્યા નથી. હૃદયને હચમચાવી દેનારી એવી ઘટના કે જેણે 200 કરતા વધુ પરિવારને વેર-વિખેર કરી નાખ્યા. શું થયું હતું એ દિવસે અને કઈ રીતે તુટ્યો હતો ઝૂલતો પુલ જુઓ આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં.
ફિલ્મ જોવા માટે વીડિયોમાં આપેલા QR Code Scan કરો