B India - Buletin India

B India - Buletin India BULETIN INDIA NEWS CHANNEL is fastest growing 24/7 Gujarati news channel which broadcasting News from all over India as well as covers worldwide news.
(1)

13/05/2026

RCB અને KKR વચ્ચે આજે ખરાખરીનો જંગ, 'ક્રિકેટનો ગઢ' માં હાઈ-વોલ્ટેજ ડ્રામાની ગેરંટી EP - 30

13/05/2026

સોશિયલ મીડિયા પર એક અત્યંત ચિંતાજનક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે. આ પ્રકારની ક્રૂરતા અને અમાનવીયતા કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી. પોલીસ પ્રશાસનને વિનંતી છે કે આ વીડિયો ક્યાંનો છે તેની તપાસ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે."
"નોંધ: આ લખાણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયો પર આધારિત છે.

13/05/2026

સોશિયલ મીડિયા પર એક અત્યંત ચિંતાજનક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે. આ પ્રકારની ક્રૂરતા અને અમાનવીયતા કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી. પોલીસ પ્રશાસનને વિનંતી છે કે આ વીડિયો ક્યાંનો છે તેની તપાસ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે."
"નોંધ: આ લખાણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયો પર આધારિત છે.

સોનું ન ખરીદવાની અપીલ કરતી નાયબ મુખ્યમંત્રીએ કરી પોસ્ટરાજ્યમાં છેલ્લા બે દિવસમાં સોનાની ખરીદીમાં મોટો ઘટાડો
13/05/2026

સોનું ન ખરીદવાની અપીલ કરતી નાયબ મુખ્યમંત્રીએ કરી પોસ્ટ
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં સોનાની ખરીદીમાં મોટો ઘટાડો

13/05/2026

કાનપુરના બિલ્હૌરમાં છેડતી કરનાર એક મનચલા યુવકને મહિલાએ રસ્તા વચ્ચે પાઠ ભણાવ્યો. ખોટી કમેન્ટ્સ અને ઇશારા કરવા બદલ મહિલાએ યુવકને પછાડી-પછાડીને ચપ્પલો વડે ફટકાર્યો. વીડિયોમાં યુવક હાથ જોડીને માફી માંગતો જોવા મળી રહ્યો છે. જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા અને આવા રોડ-રોમિયો સામે કડક પોલીસ કાર્યવાહી ખૂબ જ જરૂરી છે.
"મહત્વપૂર્ણ નોંધ: આ માહિતી માત્ર વાઇરલ વીડિયોના આધારે લખવામાં આવી છે.

વડોદરાઃ PM નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવવાની અપીલની અસરસાંસદ ડો. હેમાંગ જોશીએ અમેરિકા પ્રવાસ કર્યો રદ્દ
13/05/2026

વડોદરાઃ PM નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવવાની અપીલની અસર
સાંસદ ડો. હેમાંગ જોશીએ અમેરિકા પ્રવાસ કર્યો રદ્દ

કોલકાતા વિધાનસભા પહોંચતા સુવેન્દુ અધિકારીએ નમન કર્યુંવિધાનસભામાં પ્રવેશ પહેલા દર્શાવ્યો સન્માનનો અનોખો અંદાજ
13/05/2026

કોલકાતા વિધાનસભા પહોંચતા સુવેન્દુ અધિકારીએ નમન કર્યું
વિધાનસભામાં પ્રવેશ પહેલા દર્શાવ્યો સન્માનનો અનોખો અંદાજ

13/05/2026

કુદરતી વ્યવસ્થા ખોરવાતા ગુજરાતમાં આભની આગ
ગુજરાતના શહેરોમાં આડેધડ કપાતા વૃક્ષોને કારણે ગ્રીન કવર સતત ઘટી રહ્યું
કોંક્રિટના જંગલો અને વધતા બાંધકામો ગરમીને શોષીને શહેરોને 'હીટ આઈલેન્ડ' બનાવી રહ્યા
વાહનોનો વધતો જતો ધુમાડો અને પ્રદૂષણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધારે
ઉદ્યોગોમાંથી નીકળતો ઝેરી ગેસ ગ્લોબલ વોર્મિંગની અસરમાં મોટો વધારો કરી રહ્યો
એર કંડિશનરનો અતિશય વપરાશ બહારના તાપમાનને વધુ ગરમ બનાવી રહ્યો
જળાશયો અને તળાવો પુરાઈ જવાથી કુદરતી ઠંડકની વ્યવસ્થા ખોરવાઈ ગઈ
પશ્ચિમના ગરમ પવનો અને રણ પ્રદેશની નિકટતા ગુજરાતના તાપમાન પર સીધી અસર કરે
જંગલોનો નાશ થવાથી વરસાદની અનિયમિતતા વધી
લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો અભાવ પણ આ સમસ્યા માટે જવાબદાર
પ્લાસ્ટિકનો વધતો વપરાશ અને કચરાનો નિકાલ ન થવો એ પર્યાવરણીય સંતુલન બગાડે

13/05/2026

Address

B-401, Atishay Prisam , Tapovan Circle
Ahmedabad
382424

Alerts

Be the first to know and let us send you an email when B India - Buletin India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share