Newsforgujarat

Newsforgujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Newsforgujarat, Digital creator, Ahmedabad.
(1)

બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વના સમાચાર માટે ગુજરાતનું પ્લેટફોર્મ. ન્યૂઝ ફોર ગુજરાત આપને ગુજરાતભરમાંથી સચોટ, સતત અને ઝડપી અપડેટ્સ સાથે વર્તમાન બાબતો વિશેના સમાચારો આપે છે.

19/07/2025

ભરબજાર વચ્ચે ધસમસતા પ્રવાહમાં યુવક રમકડાંની જેમ તણાયો

13/07/2025

ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર ભયાનક ભૂસ્ખલનનો વીડિયો વાયરલ

ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર ભયાનક ભૂસ્ખલનન થયું છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલ ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે.

12/07/2025

ઝારખંડમાં વૃધ્ધા ખુલ્લા પગે જોખમી પૂલ પાર કરવા મજબૂર

12/07/2025

રીલ બનાવવા કાર સાથે જોખમી સ્ટંટ કર્યો અને ગાડી 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

12/07/2025

થાર ચાલકને હોશિયારી કરવી ભારે પડી

09/07/2025

'એવું તો કેવું રિપેરિંગ કર્યું તો પડી ગયો બ્રિજ!'

09/07/2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના: કોઈ પરિવારજન માટે રડી રહ્યું છે..કોઈ સારવાર માટે તરફડી રહ્યું છે!

09/07/2025
05/07/2025

ચૈતર વસાવાની ડેડિયાપાડા પોલીસે કરી ધરપકડ

05/07/2025

ચૈતર વસાવાને લઈ જતા પોલીસ અને સમર્થકો વચ્ચે ભારે ઘર્ષણ!

05/07/2025

ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની ધરપકડ, સાબરમતી જેલમાં ધકેલાયા

રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. તેમને સાબરમતી જેલમાં ધકેલાયા છે. બે દિવસ પહેલા જ તેમણે અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવાની ધમકી આપી હતી. ક્ષત્રિય આંદોલનને મજબૂત કરવામાં પી.ટી.જાડેજાની મહત્વની ભૂમિકા હતી.

04/07/2025

કંડક્ટરે મુસાફરોના જીવ જોખમમાં મુક્યા, ચાલુ બસમાં સળગાવ્યો કચરો

Address

Ahmedabad
380014

Alerts

Be the first to know and let us send you an email when Newsforgujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share