30/11/2025
GCCIના વાર્ષિક સ્નેહમિલનમાં મુખ્યમંત્રી Bhupendra Patel ની ઉપસ્થિતિ
કૉમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ની યજમાની અમદાવાદ અને ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે
વિકસિત ભારત @૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સ્વપ્નમાં ગુજરાત નવાં ચિહ્નો અંકિત કરશે
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જેવાં આયોજનો થકી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે
પ્રધાનમંત્રી Narendra Modi ના પ્રયાસોથી આજે ‘ચીપથી માંડી શિપ સુધીના ઉદ્યોગોના કારણે ગુજરાત ખરા અર્થમાં દેશનું ગ્રોથ એન્જિન બન્યું
મુખ્યમંત્રીના હસ્તે GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પોની બીજી આવૃત્તિ GATE-2026ના લૉગોનું અનાવરણ કરાયું