
18/07/2025
કાયદા અને ન્યાય મંત્રી એ નવી દિલ્હીના શાસ્ત્રી ભવન ખાતે મહિલા આરોગ્યમ રૂમનું ઉદ્ઘાટન કર્યું
મંત્રીએ આ પહેલ માટે વિભાગની પ્રશંસા કરી અને તેને પ્રધાનમંત્રી ના 'હમ ફિટ તો ઇન્ડિયા ફિટ' અભિયાનને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું