AIR News Gujarat

AIR News Gujarat Official page of All India Radio News, Ahmedabad.

30/10/2025



▶️નિઝર અને કુકરમુંડા તાલુકામાં જામ્યો કમોસમી વરસાદ

▶️કમોસમી વરસાદને લઈ ધરતીપુત્રોની ચિંતામાં સતત વધારો

: નીરવ કંસારા

      સોમનાથમાં તા.27/11/2025 થી 01/12/2025 સુધી યોજાશે કાર્તિકી પૂર્ણિમા મેળોભાવિકો અને મુલાકાતીઓના વ્યાપક હિતમાં કાર્ત...
30/10/2025



સોમનાથમાં તા.27/11/2025 થી 01/12/2025 સુધી યોજાશે કાર્તિકી પૂર્ણિમા મેળો

ભાવિકો અને મુલાકાતીઓના વ્યાપક હિતમાં કાર્તિક પૂર્ણિમા મેળો-૨૦૨૫ની તારીખોમાં ફેરફાર કરવાનો સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય

: રાજેશ ભજગોતર

    ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ - આશીર્વાદ સમાન આરોગ્યસેવા, એક માસમાં ૪૦૦થી વધુ ડિલિવરીની અનોખી સિદ્ધિરાજસ્થાનના કેબિનેટ મં...
30/10/2025



ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ - આશીર્વાદ સમાન આરોગ્યસેવા, એક માસમાં ૪૦૦થી વધુ ડિલિવરીની અનોખી સિદ્ધિ

રાજસ્થાનના કેબિનેટ મંત્રીશ્રી બાબુલાલ ખરાડીના પરિવારે પણ હોસ્પિટલની સુવિધાનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો

: યોગેશ સથવારા

30/10/2025



ના દરિયામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કરંટ જોવા મળ્યો

8 થી 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

40 થી 50 ની ઝડપે પવન ફૂંકવાની સંભાવના

ઓખા તેમજ સલાયા બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત

: કરણ જોશી

30/10/2025

||

કેટલીક ભારતીય કંપનીઓને ચીનમાંથી rare earth materials આયાત કરવા માટે લાઇસન્સ મળ્યા છે:

નાણામંત્રી   દ્વારા ભૂટાનની 4 દિવસની મુલાકાત દરમિયાન નાણા અને આર્થિક બાબતોના વિભાગના એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ
30/10/2025

નાણામંત્રી દ્વારા ભૂટાનની 4 દિવસની મુલાકાત દરમિયાન નાણા અને આર્થિક બાબતોના વિભાગના એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ

30/10/2025

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન - NeVA પર ત્રીજા રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી.

દ્વારા, લોકશાહીના ત્રણેય અંગો - વિધાનસભા, ન્યાયતંત્ર અને કારોબારીનું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. :

💠વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી
30/10/2025

💠વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી

              🌧️હવામાન વિભાગે આજે બિહાર, છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, કોંકણ, ગોવા, ...
30/10/2025



🌧️હવામાન વિભાગે આજે બિહાર, છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી

30/10/2025

વિદેશ મંત્રી એ જણાવ્યું હતું કે ભારત સાયપ્રસની સાર્વભૌમત્વ, એકતા અને પ્રાદેશિક અખંડિતતાને સંપૂર્ણ સમર્થન આપે છે

      બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર
30/10/2025



બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર

💠સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજે મલેશિયા જવા રવાના થશે
30/10/2025

💠સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજે મલેશિયા જવા રવાના થશે

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when AIR News Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AIR News Gujarat:

Share