R R Sheth Books

R R Sheth Books A leading book publisher in Gujarat since 1926 having published the best works by eminent authors & the first publisher to launch eBooks in Gujarati.

A leading book publisher in Gujarat since 1926 having published the best works by eminent authors & the first publisher to lauch Gujarati eBooks.

08/07/2026

મે અને જૂન 2026માં લૉન્ચ થયેલ નવાં પુસ્તકો 📚

નવું વાંચન, નવી વિચારસરણી અને જ્ઞાનની નવી દિશા.
તમારું મનપસંદ પુસ્તક આજે જ મેળવો.

📚 હવે ઉપલબ્ધ તમારા નજીકના બુકસ્ટોર તેમજ rrsheth.com પર
📞 83200 37279

📚 ગુજરાતી ભાષાના ત્રણ દિગ્ગજ સર્જકો સાથે એક યાદગાર સવાર!આવો અને સાક્ષી બનો બે વિશિષ્ટ લોકાર્પણ કાર્યક્રમોના...📖 "My Visi...
20/06/2026

📚 ગુજરાતી ભાષાના ત્રણ દિગ્ગજ સર્જકો સાથે એક યાદગાર સવાર!

આવો અને સાક્ષી બનો બે વિશિષ્ટ લોકાર્પણ કાર્યક્રમોના...

📖 "My Vision beyond the Horizon"
લેખક: શાહબુદ્દીન રાઠોડ

📖 "હાસ્યોપનિષદ"
લેખક: હર્ષદ પંડ્યા 'શબ્દપ્રીત'

વિશેષ ઉપસ્થિતિમાં:
✨ શાહબુદ્દીન રાઠોડ
✨ અશોક દવે
✨ તુષાર મહેતા

ગુજરાતી ભાષાના ત્રણ દિગ્ગજ સર્જકો સાથે, એક મંચ પર...

📍 HT Parekh Hall, AMA, Ahmedabad
📅 તા. 21-6-2026, રવિવાર
🕙 સવારે 10 વાગ્યે

તમે આવો, સૌને લાવો.

વધુ માહિતી માટે:
📞 83200 37279
🌐 rrsheth.com
📱

ગર્ભાવસ્થા માત્ર શરીરનો નહીં, વિચારોનો પણ પ્રવાસ છે. 🤍📚માતા જે વાંચે છે, વિચારે છે અને અનુભવે છે, તેની અસર આવનારી પેઢીના...
18/06/2026

ગર્ભાવસ્થા માત્ર શરીરનો નહીં, વિચારોનો પણ પ્રવાસ છે. 🤍📚

માતા જે વાંચે છે, વિચારે છે અને અનુભવે છે, તેની અસર આવનારી પેઢીના ઘડતરમાં પણ જોવા મળે છે. આ કારણથી ગર્ભાવસ્થા દરમિયાન એવું વાંચન પસંદ કરવું જરૂરી છે જે પ્રેમ, સમજણ, સંસ્કાર, બૌદ્ધિકતા અને માનવતાનાં મૂલ્યોને પોષે. તમારા સંતાનને જન્મ પહેલાં જ સૌથી સુંદર ભેટ આપો - સારા વિચારો અને ઉત્તમ વાંચનની ભેટ, કારણ કે એક સારા પુસ્તકથી શરૂ થતી સફર એક સારા માનવનું નિર્માણ કરી શકે છે. ✨

📘 rrshethbooks
🌐 rrsheth.com
📞 83200 37279

📚✨ ભવ્ય અમદાવાદ પુસ્તકમેળો – 2026અમદાવાદના વાંચનપ્રેમીઓ માટે GENUINE BOOKFAIR આવી ગયો છે. અહીં તમને bestseller પુસ્તકો ઉ...
04/06/2026

📚✨ ભવ્ય અમદાવાદ પુસ્તકમેળો – 2026

અમદાવાદના વાંચનપ્રેમીઓ માટે GENUINE BOOKFAIR આવી ગયો છે. અહીં તમને bestseller પુસ્તકો ઉપરાંત પુસ્તકોની વિશાળ range જોવા મળવાની છે. 1 લાખ+ પુસ્તકો તમારી પસંદગી માટે ઉપલબ્ધ છે.

પરિવારના દરેક સભ્ય માટે કોઈક ને કોઈ પુસ્તક મળી જ રહેશે એવો આ GENUINE પુસ્તકમેળો છે.

તો આજે જ family સાથે આવો અને તમારા ઘરમાં સંસ્કારનું વાવેતર કરે તેવાં પુસ્તકો મેળવો.

📅 તારીખ: 9 થી 15 June, 2026
⏰ સમય: 10 AM થી 10 PM
📍 સ્થળ: સુશીલાબહેન રતીલાલ હૉલ, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ

🎉 Free Entry
🅿️ Parking Available

વધુ માહિતી માટે 83200 37279 પર WhatsApp અથવા Call કરો.

The READER is the LEADER! હવે સમય આવી ગયો છે કે, વાંચન એ જરૂરિયાત છે, નહીં કે optional. 📖✨  જો તમારે આગળ વધવું હોય, જો ત...
03/06/2026

The READER is the LEADER! હવે સમય આવી ગયો છે કે, વાંચન એ જરૂરિયાત છે, નહીં કે optional. 📖✨

જો તમારે આગળ વધવું હોય, જો તમારી જાતને અને પરિવારને next level પર લઈ જવાં હોય તો વાંચવું પડશે જ. Readingની આદત નથી તો તેનાથી ડરવાની જરૂર નથી. દરરોજ માત્ર પાંચ મિનિટ ફાળવો. ⏰

યાદ રાખજો કે સમય જતાં આ પાંચ મિનિટ તમારા મગજ માટે તમે કરેલું ઇન્વેસ્ટમેન્ટ તમને ક્યાંય ને ક્યાંય લઈ જશે! આ વાત પર વિશ્વાસ રાખજો. તમે વાંચજો અને તમારા પરિવારમાં સૌને વાંચન માટે પ્રેરણા આપજો.🌱

આજથી જ આની શરૂઆત કરી દો.🚀

📘 rrshethbooks
🌐 rrsheth.com
📞 83200 37279

21/05/2026

એપ્રિલ 2026માં લૉન્ચ થયેલ નવાં પુસ્તકો 📚

નવું વાંચન, નવી વિચારસરણી અને જ્ઞાનની નવી દિશા.
તમારું મનપસંદ પુસ્તક આજે જ મેળવો.

📚 હવે ઉપલબ્ધ તમારા નજીકના બુકસ્ટોર તેમજ rrsheth.com પર
📞 83200 37279

13/05/2026

હિંદુ ધર્મ માત્ર એક ધર્મ નથી, હજારો વર્ષોથી ચાલતી આવેલ જીવન જીવવાની એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પરંપરા છે. 🕉️

આપણા શાસ્ત્રો, વેદો અને ગ્રંથોમાં માત્ર પૂજા-પાઠ નહીં જીવનનું સાચું જ્ઞાન,કર્તવ્ય, સંસ્કાર અને માનવતાનું માર્ગદર્શન છુપાયેલું છે. 📚✨

આ પુસ્તકો હિંદુ ધર્મને અંધશ્રદ્ધિ નહીં, પણ તર્ક, વિજ્ઞાન અને આધ્યાત્મિક સમજણ સાથે રજૂ કરે છે.જે પ્રશ્નોના જવાબ આજે લોકો સોશિયલ મીડિયા પર શોધે છે તેના ઉત્તર તો આપણા ગ્રંથોમાં હજારો વર્ષોથી લખાયેલા છે. 🙏🏻

આવો, પોતાની સંસ્કૃતિને માત્ર અનુસરો નહીં સાચી રીતે સમજો, જાણો અને આગામી પેઢીને ગૌરવ સાથે આપો. 🚩

📘 rrshethbooks
🌐 rrsheth.com
📞 83200 37279

તમારા પ્રેમ, વિશ્વાસ અને ઉત્સાહ માટે Big Thank You. ❤️ વાચકો માત્ર પુસ્તક નથી જીત્યા, તેઓ જીત્યા છે જીવન, સફળતા, સમજણ, આ...
12/05/2026

તમારા પ્રેમ, વિશ્વાસ અને ઉત્સાહ માટે Big Thank You. ❤️

વાચકો માત્ર પુસ્તક નથી જીત્યા, તેઓ જીત્યા છે જીવન, સફળતા, સમજણ, આત્મવિશ્વાસ અને આદર. યાદ રાખો : જે વાંચે છે એ જ જીતે છે. તમામ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આગળ પણ આવી જ રસપ્રદ ભેટો અને જ્ઞાનસભર પુસ્તકો સાથે જોડાયેલા રહો.

વાંચતા રહો, શીખતા રહો અને પ્રેરણા આપતા રહો. 📚✨

📘 rrshethbooks
🌐 rrsheth.com
📞 83200 37279

ગુજરાત માત્ર એક રાજ્ય નથી, તે આપણું ગૌરવ અને સંસ્કૃતિનો જીવંત વારસો છે. ✨ આ ધરતી પર જન્મેલા મહાન લોકોની કહાનીઓ આપણને હંમ...
01/05/2026

ગુજરાત માત્ર એક રાજ્ય નથી, તે આપણું ગૌરવ અને સંસ્કૃતિનો જીવંત વારસો છે. ✨

આ ધરતી પર જન્મેલા મહાન લોકોની કહાનીઓ આપણને હંમેશાં પ્રેરણા આપે છે. તો ચાલો, તેમનાં વિચારો અને કાર્યને આગળ વધારીને ગુજરાતને વધુ ગૌરવશાળી બનાવીએ. આ સ્થાપના દિવસે, આપણી ઓળખ અને એકતાનો ઉત્સવ ઉજવીએ. 📖🌟

જય જય ગરવી ગુજરાત...
ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ ! 💛

📘 rrshethbooks
🌐 rrsheth.com
📞 83200 37279

સંબંધો ફક્ત સાથે રહેવાનું નામ નથી, પરંતુ એકબીજાંને સમજવાનો અને સ્વીકારવાનો પ્રવાસ છે. જ્યાં ‘મને શું મળશે?’થી આગળ વધીને ...
27/04/2026

સંબંધો ફક્ત સાથે રહેવાનું નામ નથી, પરંતુ એકબીજાંને સમજવાનો અને સ્વીકારવાનો પ્રવાસ છે.

જ્યાં ‘મને શું મળશે?’થી આગળ વધીને ‘અમે શું બનાવી શકીએ?’ એવો વિચાર આવે છે, ત્યાં સાચો સંબંધ જન્મે છે.

સાચો સાથી એ નથી જે તમને પૂર્ણ કરે, પરંતુ જે તમારી અંદરની પૂર્ણતાને સ્વીકારીને તમને આગળ વધવા દે. સાથે ચાલવાનો અર્થ એ નથી કે બંધાઈ જવું, પરંતુ સ્વતંત્ર રહીને પણ જોડાયેલાં રહેવું.

જે સંબંધમાં વિશ્વાસ, સમજ અને લાગણીનું સંતુલન હોય, એ સંબંધ સમય સાથે વધુ મજબૂત બને છે. ❤️

📘 rrshethbooks
🌐 rrsheth.com
📞 83200 37279

Address

Dwarkesh, Nr. Royal Apartment, Khanpur
Ahmedabad
380001

Opening Hours

Monday 10am - 6:30pm
Tuesday 10am - 6:30pm
Wednesday 10am - 6:30pm
Thursday 10am - 6:30pm
Friday 10am - 6:30pm
Saturday 10am - 6:30pm

Telephone

917925506573

Alerts

Be the first to know and let us send you an email when R R Sheth Books posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to R R Sheth Books:

Shortcuts

Share

Category