20/09/2025
મગફળી માં સારા પરિણામો | હળવદ |
Farmer feedback for Nanoshield...
2069180079908166:13708:095375 31333
નેનોશિલ્ડ કુદરતી રીતે મળી આવતા સ્રોત થી બનેલ ઝેર મુક્ત ઉત્પાદન છે જે છોડ માં ચાલી રહેલ દેહધાર્મિક પ્રક્રિયાઓ સતેજ કરી છોડ માં દરેક પ્રકાર ના જૈવિક - અજૈવિક વિષમ પરિસ્થિતિઓ સામે લડવાની ક્ષમતા વિકસાવવાનું કાર્ય કરે છે.
આ ઉપરાંત છંટકાવ સમયે ભેળવાયેલ અન્ય રસાયણોને પણ છોડ ના દરેક ભાગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
Part 8