
23/08/2025
આ છે આપડા દેશ ના ગૃહમંત્રી જે અત્યાર સુધી ન બોલ્યા કે જસ્ટિસ રેડ્ડી સાહેબે શું આદેશ આપ્યો હતો કે નહીં પણ ઉપ રાષ્ટ્રપતિ ની ચૂંટણી લડવાની તૈયારી કે ને ફોર્મ ભર્યું ત્યારે યાદ આવી કે આ ભાઈએ તો આવો આદેશ આપ્યો હતો ...પણ પોતે પોતાનું નથી જોતા કે તમે જેકર્યો કર્યા હતા એટલે તમને પણ tadipar કર્યા હતા ને દિલ્હી માં બેસી રહ્યા હતા તે ભૂલી ગયા ને આજે તમે દેશ ના ગૃહમંત્રી છો ...બીજા માટે બોલવું બહુ સરળ છે પણ પોતાની જાત પર ભી જુવો કે આપડે શું કર્યું છે ...વાત કડવી લાગે પણ સાચી છે .તમારી પર કેસ થયા છે પણ રેડ્ડી સાહેબ પર કોઈ કેસ હોય તો બતાવો ...બાકી વિરોધ તો તમે આમજ કરતા રહેવાના ....