25/01/2025
> *રોશનીના મીનાર સીરીઝ-૨*
*હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી* `રદિયલ્લાહુ તઆલા અન્હુ`
https://shaheenweekly.com/hazrat-tufail-bin-amra-ad-dausi-r-a/
_મિસરના પ્રખ્યાત વિદ્વાન અને જાણીતા લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશાનું પુસ્તક *"صور من حياة الصحابة"* સાહિત્ય જગતમાં એક અનોખું અને અગ્રણી સ્થાન ધરાવે છે. આ પુસ્તકમાં લેખકે 58 સહાબા રદી.ના જીવનના વિવિધ પાસાઓ અને તેમના અનુપમ કારનામાઓ એવી રીતે રજૂ કર્યા છે કે સહાબા કિરામનો યુગ અને ઇસ્લામી ઇતિહાસનો એક મોટો ભાગ આપણી સામે આવી જાય છે. આ 58 સહાબા હજારો મહાન વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે જે તેમના સમયમાં રસૂલુલ્લાહ ﷺની દાવત પર ઇમાન લાવ્યા હતા, જે રસૂલુલ્લાહ ﷺની મદદ અને સમર્થન માટે ઊભા થયા હતા અને જેમણે પોતાનું જીવન અલ્લાહના કલમાને બુલંદ કરવા અને દીને ઇસ્લામને સ્થાપિત કરવા માટે સમર્પિત કર્યું હતું. આ 58 સહાબાની સીરતમાં આપણે બધા સહાબા કિરામની ઇમાની શક્તિ, જાંબાજી, સબર, બહાદુરી અને અલ્લાહ અને રસૂલ ﷺ પ્રત્યેના તેમના પ્રેમની સુંદર અને મનમોહક તસવીરો જોઈ શકીએ છીએ._
✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિ. જાહિલિયતના જમાનામાં દૌસ કબીલાના સરદાર, અરબના ના.....