07/09/2026
Vav - Tharad ની સ્કૂલમાં હવસખોરી, શિક્ષકે કર્યું વિધિયાર્થી પર દુષ્કર્મ
વાવ-થરાડ પંથકની શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાના ધામમાં ફરજ બજાવતા શિક્ષકે જ સગીર વિદ્યાર્થી પર દુષ્કર્મ ગુજારી ગુનો આચર્યો છે. આ શરમજનક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ છવાયો છે, જ્યારે પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.