06/04/2026
ઇન્ડોનેશિયાના આકાશમાંથી પડ્યો રહસ્યમય અગનગોળો ઉલ્કા કે કંઈ વધુ ભયાનક?
ઇન્ડોનેશિયાના જાબુંગ વિસ્તારમાં આકાશમાંથી તેજસ્વી પદાર્થ જોરથી નીચે પડ્યો.
જમીન પર પડતાં જ ભયાનક વિસ્ફોટ અને આગના દ્રશ્યો સર્જાયા, લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો.
હાલ વૈજ્ઞાનિકો તપાસ કરી રહ્યા છે કે આ ઉલ્કાપિંડ છે કે અવકાશી કચરો સત્ય હજુ અજાણ છે