30/03/2026
Australia ના shark bay માં, આકાશ અચાનક લાલચોળ થઈ ગયું, Tropical cyclone narelle ના આગમન પહેલાં જોવા મળેલા આ ભયાનક દૃશ્યે લોકોને ચોંકાવી દીધા. ધૂળથી ભરેલા પવન અને હવામાનની સ્થિતિમાં અચાનક ફેરફારને કારણે આકાશ લાલ થઈ ગયું - આ ઘટનાનો video social media પર viral થઈ રહયો છે.