Shamla Hospital

Shamla Hospital Most devoted Hospital for emergency accidental service, Joint Replacement and Laparoscopic Surgery.

31/07/2023
23/07/2023
23/07/2023
21/07/2023
14/07/2023

યોગ્ય અને આધુનિક પદ્ધતિ (ડાયરેક્ટ એન્ટેરિઓર અપ્રોચ ) દ્વારા કરવામાં આવતા હિપ રિપ્લેસમેન્ટ ના ઓપેરેશન માં દર્દી ની રિકવરી ખુબ જ ઝડપી હોય છે તેમજ ભારતીય પ્રણાલી મુજબ ની તમામ કાર્યશૈલી માં આરામથી કાર્ય કરી શકે છે અને જીવન જીવી શકે છે ..

योग्य एवम् आधुनिक पद्धति ( डायरेक्ट एंटीरियर एप्रोच) द्वारा किए गए हिप रिप्लेसमेंट (कूल्हा प्रत्यारोपण) केऑपरेशनसेदर्दीकी रिकवरी बहुत तेज़ी से आती है और मरीज़ भारतीय प्रणाली की तमाम कार्यशैली में काम कर शकता है और अपना जीवन आराम से व्यतीत कर शक्ता है।

29/06/2023
20/03/2023
22/12/2022
14/12/2022

"ઘુંટણ ના સાંધા ના ઓપેરેશન ના 14 માં દિવસે દર્દી પલોંઠી વાળી ને બેસી શકે છે."

સાહેબ ઘુંટણ ના ઓપેરેશન પછી પગ વાળવા માટે ખુબજ તકલીફ પડે છે તેમજ કસરત ખુબજ કરવી પડે છે. અને પલોંઠી તો ક્યારેય વાળી શકાતી નથી..

આ ફોટો ઉપર ની માન્યતા ધરાવતા લોકો માટે છે અમારું દર્દી ઓપેરેશન ના 14 માં દિવસે આટલો પગ પલોંઠી વાળી બેસી શકે છે. અને એને પગ વાળવા માં કોઈ તકલીફ પણ નથી પડતી.

યોગ્ય અને આધુનિક પદ્ધતિ થી કરવામાં આવતા ઘુંટણ ના ઓપેરેશન વધતી ઉંમરે ઘુંટણ ના ઘસારા ના અસહ્ય દુખાવા થી મુક્તિ માટે વરદાન રૂપ છે.

10/12/2022

Address

301, 303 Pushpraj Arcade, Opposite Bhuyangdev BRTS, Above Axis Bank, Near Bhuyangdev Cross Roads, Sola Road
Ahmedabad
380061

Telephone

+917572997766

Website

Alerts

Be the first to know and let us send you an email when Shamla Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shamla Hospital:

Share

Category