PmediaGuru

PmediaGuru Television & Media Production House

26/07/2024

JThanx to all my well wishers.

es ko desh se bahar nikalo.
08/06/2024

es ko desh se bahar nikalo.

મારા જીવનની ટેલીવિઝન સફર માં કેટલાક યાદગાર ..અવિસ્મરણીય ...પ્રસંગો ..અને સ્થળો છે ...જ્યાં પહોંચીને મેં મારી દિગ્દર્શન ક...
17/04/2024

મારા જીવનની ટેલીવિઝન સફર માં કેટલાક યાદગાર ..અવિસ્મરણીય ...પ્રસંગો ..અને સ્થળો છે ...જ્યાં પહોંચીને મેં મારી દિગ્દર્શન કળા થી ખુબ પડકાર દાયક કાર્યક્રમોનું નિર્માણ ..દિગ્દર્શન કર્યું હતું.પ્રસ્તુત ફોટો જયારે હું કાશીપુરના જંગલોના આદિવાસીઓ સાથે ૧૦ દિવસ રહીને એમની રહેણી કરણી..રીતરીવાજો ..સામાજિક પરિસ્થિતિ વગેરે બાબતોનું નિરીક્ષણ કરીને એમના લોકનૃત્યો ને સમજીને મલ્ટીકેમેરા સેટ્પ નો ઉપયોગ કરીને શૂટ કરેલા ,જેનું લાઈવ પ્રસારણ માનનીય સ્વ.અટલબિહારી બાજપાઈ તત્કાલીન ભારતના વડા પ્રધાન ને ભુવનેશ્વર ના સ્ટુડીઓ ખાતે દર્શાવેલી,જ્યાંથી તેઓનને આદિવાસી મહિલાઓ ના નૃત્યો દર્શાવી ...એ મહિલાઓની અટલજી જોડે વાતો કરાવીતી રાષ્ટ્રીય પ્રસારણ ખુબ સફળ અને ઉપયોગી સાબિત થયેલ્ હતી.બાકીની ઘણી બાબતો મારી પાસેથી જાની શકશો ,,,,અભાર.

ગુજરાતમાં મબલખ કુદરતી સંપદા આપણી આસપાસ પડેલી છે,માત્ર એને જોવા માટે તમારી જીજ્ઞાસા હોવી જોઈએ .નિર્માતા ..દિગદર્શક.. કેમે...
06/04/2024

ગુજરાતમાં મબલખ કુદરતી સંપદા આપણી આસપાસ પડેલી છે,માત્ર એને જોવા માટે તમારી જીજ્ઞાસા હોવી જોઈએ .નિર્માતા ..દિગદર્શક.. કેમેરામેંન પ્રફુલ્લ ભાવસાર ને જયારે જયારે તક મળી છે ત્યારે ત્યારે હું કુદરત ના ખોળે મારો કેમેરા લઈને હું પહોચી ગયો છુ.એ દિવસોમાં ચોમાસાની સિઝનમાં મેં ગુજરાતના ફેમસ ગીરા ધોધ ની મુલાકાત લીધેલી ત્યારે મનમાં એક વિચાર આવેલો ..દોસ્તો કેટલા લોકો એ ગીરા ધોધની વર્ષાઋતુ દરમિયાન કેટલા લોકોએ મુલાકાત લીધી હશે ? જો ગીરધોધ જોયો ના હોય તો આ વર્ષાઋતુમાં ચોક્કસ ગીરધોધ જોવા આહવા ડાંગ મુલાકાત લેજો.

મારો  મોટોભાઈ સતીશ અને હું બાળપણ થી જ મિત્રો જેવા જ હતા ,મારા માટે સતીશને અનહદ પ્રેમ ,મારા દરેક કાર્યોમાં મારો પડછાયો બન...
20/03/2024

મારો મોટોભાઈ સતીશ અને હું બાળપણ થી જ મિત્રો જેવા જ હતા ,મારા માટે સતીશને અનહદ પ્રેમ ,મારા દરેક કાર્યોમાં મારો પડછાયો બનીને રહેતા,સતીશભાઈ મારાથી ઉંમરમાં ત્રણ વર્ષ મોટા ,,ગુજરાતના એ પ્રથમ એ એડિટર હતા ,ખુબ હસમુખા અને મહેનતુ ટીવી ના એન્જીનીયર ઈસરો ઉપરંત મારી ''તણખા ''પાલવ ''અને મારી ખુબ પ્રચલિત સીરીયલ ''ઝરુખો 'માં એમનું પ્રદાન નોંધપાત્ર હતું, મારાથી એ મોટા હતા પણ મને હંમેશા મોટો કરતા.મારા લગ્ન અને દરેક પ્રસંગો માં 'લાગણીસભર રહીને મને સાથ આપતા.આજે અને રોજ એમની વાતો ..કિશોર કુમાર પ્રત્યેનો એમનો લગાવ અવિરત રહ્યો....મારી મમ્મી ના ખુબ લાડકવાયા હતા..જીવન ના અંતિમ ભાગમાં પણ ..કેન્સર સામે અડગ રહીને ઝઝુમેંલા.સતીશભાઈ તમે ખુબ યાદ આવો છો ભાઈ.....

05/01/2024

Gmpb nituben

સ્વ.અટલજી એ જ્યારે ભુવનેશ્વર થી કાશીપુરના જંગલોમાં વસતા આદિવાસી ઓના નૃત્ય ..સંગીતની મજા સાથે ,હાજર આદિવાસી મહિલાઓ સાથે વ...
25/12/2023

સ્વ.અટલજી એ જ્યારે ભુવનેશ્વર થી કાશીપુરના જંગલોમાં વસતા આદિવાસી ઓના નૃત્ય ..સંગીતની મજા સાથે ,હાજર આદિવાસી મહિલાઓ સાથે વાતો કરીને ..રાષ્ટ્ર ને એક ખુબ મહત્વનો સેટે લાઈટ અર્પણ કરેલો ,દેકું /ઈસરો તરફથી સમગ્ર પ્રસંગ નું મેં અને મારી ટીમે કાશીપુરના જંગલમાં telekast mate studio taiyaar કરીને સ્વ.અટલજીની કાશીપુરની આદિવાસી મહિલાઓ જોડે વાર્તા લાપ કરાવેલો...ચાર કલાક એ ઘટનાનું લાઈવ તેલીકાસ્ત કર્યું હતું.એ ઘટના યાદ કરી હું ગૌરવની લાગણી અનુભવું છું .

30/11/2023

Happy ni be heplio...khub cute che

29/11/2023

My most loveble daughter,daughter krishna.

Address

C-192, Someshwar Park-3, Opp/grand Cambay Hotel, Thaltej
Ahmedabad
380054

Telephone

+919825333015

Website

Alerts

Be the first to know and let us send you an email when PmediaGuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PmediaGuru:

Share