17/08/2026
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી SOG ક્રાઈમ બ્રાંચે એક શખ્સને હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે, એક સોસાયટીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યું જ્યાં થી 672 ગ્રામ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યું હતું સાથે ₹20.98 લાખ રોકડ રકમ પણ SOGએ જપ્ત કરી, કુલ ₹45.25 લાખનો SOGએ મુદ્દામાલ કબજે કર્યો. આરોપી રાહુલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથધરી છે.