
10/04/2025
मंगलम भगवान वीरो,मंगलम गौतमो गणी ।
मंगलम कुन्द्कुंदाद्दौ, जैन धर्मोस्तु मंगलम ॥
સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય જેવા પંચવ્રતો થકી માનવ કલ્યાણનો ઉત્તમ માર્ગ ચીંધનાર તથા જીવદયાના ભાવ સાથે સર્વજીવોના હિતનો સંદેશો આપનાર જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીને જન્મ કલ્યાણક નિમિત્તે કોટિ કોટિ વંદન.