15/07/2026
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મોટા ભ્રષ્ટાચારની પોલ ખુલી
રાજુલાની ભેરાઈ ચોકડી પાસે માત્ર 6 મહિના પહેલા બન્યો હતો બ્રિજ
બ્રિજમાં મોટી તિરાડો પડવાની સાથે લોખંડના સળિયા પણ બહાર આવી ગયા
માત્ર દેખાવ પૂરતા થીગડા મારીને કામ આટોપી લેવાયું