Jago Viral

Jago Viral સત્યની સાથે, જનતાની વચ્ચે.
સ્થાનિકથી વૈશ્વિક સુધી.
📍

14/07/2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પવિત્ર નગરચર્યાને લઈને ભક્તોમાં ભક્તિનો માહોલ છવાયો છે. શહેરમાં સર્વત્ર "જય જગન્નાથ"ના જયઘોષ સાથે રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

📲 વધુ વાયરલ અને મહત્વના સમાચાર માટે Jago Viral ને Follow કરો.

જાગો વાયરલ – સત્યની સાથે, જનતા ની વચ્ચે.

14/07/2026

જય દ્વારકાધીશ! 🙏
દિવસની શુભ શરૂઆત કરો દ્વારકાધીશ ભગવાનની પવિત્ર મંગળા આરતીના દિવ્ય દર્શન સાથે. શ્રીકૃષ્ણના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના.

13/07/2026

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી નહીં કરવાની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદન પર તેમણે પલટવાર કરતા જણાવ્યું કે આવા નિવેદનો પરંપરાગત જ્ઞાન પર પુઠારાઘાત સમાન છે.
📲 વધુ વાયરલ અને મહત્વના સમાચાર માટે Jago Viral ને Follow કરો.
જાગો વાયરલ – સત્યની સાથે, જનતા ની વચ્ચે.

13/07/2026

🎙️ ટેક્સ મુદ્દે માયાભાઈ આહીરનું મૌન તૂટ્યું!
વાયરલ ઓડિયોમાં શું કહ્યું? જાણો સંપૂર્ણ અપડેટ માત્ર Jago Viral પર. 🔥
⚡ One Line 👉 "સાચી ખબર, સૌથી પહેલા – Jago Viral"
📌 Hashtags NewsUpdate MayabhaiAhir TaxIssue ViralAudio Gujarat LatestNews StayUpdated ViralNews News

13/07/2026

દાંતાના પાંછા વિસ્તારમાં બનાસ ડેરી દ્વારા 'સીડબોલ ફોર ગ્રીન વોલ' મહા અભિયાન યોજાયું. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની આગેવાનીમાં યોજાયેલા આ અભિયાનમાં 1 કરોડથી વધુ સીડબોલ દ્વારા હરિયાળી વધારવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
📲 વધુ વાયરલ અને મહત્વના સમાચાર માટે Jago Viral ને Follow કરો.
જાગો વાયરલ – સત્યની સાથે, જનતા ની વચ્ચે.

13/07/2026

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના વેચાણને લઈને સ્થાનિકો અને બુટલેગરો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાના આક્ષેપ સામે આવ્યા છે. ઘટનાને લઈને ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી છે.
⚠️ નોંધ: આ માહિતી સામે આવેલા આરોપો પર આધારિત છે. પોલીસ તપાસ બાદ હકીકતો સ્પષ્ટ થશે.
📲 વધુ વાયરલ અને મહત્વના સમાચાર માટે Jago Viral ને Follow કરો.
જાગો વાયરલ – સત્યની સાથે, જનતા ની વચ્ચે.

12/07/2026

🚨 દાંતા સિવિલ હોસ્પિટલમાં મહિલાને એક્સપાયરી બોટલ ચઢાવ્યાનો ગંભીર આરોપ.

પરિવારના જણાવ્યા મુજબ બોટલ ચઢાવ્યા બાદ મહિલાને રિએક્શન આવ્યું અને શરીરે સોજા આવ્યા. ડોક્ટર હાજર ન હોવા અને નર્સ મોબાઇલમાં વ્યસ્ત હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.

⚠️ નોંધ: આ માહિતી સામે આવેલા આરોપો પર આધારિત છે. સત્તાવાર તપાસ બાદ હકીકતો સ્પષ્ટ થશે.

📲 વધુ વાયરલ અને મહત્વના સમાચાર માટે Jago Viral ને Follow કરો.

જાગો વાયરલ – સત્યની સાથે, જનતા ની વચ્ચે.

ગુજરાતમાં બેસી ગયું ચોમાસું!સુરત, ભાવનગર, ડાંગ, આણંદ અને નવસારી અને જુનાગઢમાં વરસાદ, વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુ...
30/06/2026

ગુજરાતમાં બેસી ગયું ચોમાસું!
સુરત, ભાવનગર, ડાંગ, આણંદ અને નવસારી અને જુનાગઢમાં વરસાદ, વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી, ૩ જુલાઇથી ભારે વરસાદ

10/06/2026

Address

AMD
Ahmedabad
380001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jago Viral posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share