Gh news Ahmedabad

Gh news Ahmedabad our karnavati network
City page
our mission
clean Ahmedabad, green Ahmedabad

Jay shree ram 🙏
21/01/2024

Jay shree ram 🙏

Happy Diwali 🪔🪔🪔🪔🪔The fastival of light
11/11/2023

Happy Diwali 🪔🪔🪔🪔🪔

The fastival of light

આજ થી કર્ણાવતી મહાનગર ઝુમસે ગરબા મે સંગ...માં અંબા આધ્યશકિત ના પાવન પર્વે એવા પ્રથમ નોરતા ની આજ થી શુભ શરૂઆત. ગુજરાતીઓ મ...
15/10/2023

આજ થી કર્ણાવતી મહાનગર ઝુમસે ગરબા મે સંગ...

માં અંબા આધ્યશકિત ના પાવન પર્વે એવા પ્રથમ નોરતા ની આજ થી શુભ શરૂઆત. ગુજરાતીઓ માટે ઉસાહ અને ઊમંગ ના આ તહેવાર ની શુેચ્છાઓ. આ પાવન તહેવાર માં સૌ કોઈ માં અંબા ની આરાધના પૂજા કરી ને માં અંબા ના ગરબે ગુમે છે.

આજ થી પ્રથમ નોરતે ખલૈયાઓ માં જોવા મળ્યો ભારે ઉત્સાહ. કર્ણાવતી મહાનગર માં ખેલૈયા ઓ આજે ગરબા ના રંગ માં રંગાયા.

Our karnavati
19/09/2023

Our karnavati

"Ganesh Chaturthi - a time for prayers, modaks, and cherished moments with family. 🙌🏼🍬Happy Ganesh chaturthiGanpati Bapp...
19/09/2023

"Ganesh Chaturthi - a time for prayers, modaks, and cherished moments with family. 🙌🏼🍬
Happy Ganesh chaturthi
Ganpati Bappa morya 🎉

"Krishna's teachings inspire us to live a life of virtue and love. ❤️📖 Happy janmashtamiJay shree radheykrishna
06/09/2023

"Krishna's teachings inspire us to live a life of virtue and love. ❤️📖

Happy janmashtami

Jay shree radheykrishna

આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા સરસંઘસંચાલકમોહનજી ભાગવતે gmdc ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે 15મી જાન્યુઆરીથી 26મી જાન્...
14/01/2023

આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા સરસંઘસંચાલક
મોહનજી ભાગવતે gmdc ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે 15મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી દરમ્યાન યોજાનાર "સ્પર્શ" મહોત્સવ ખાતે સ્પર્શ નગરની મુલાકાત લઇ સમગ્ર મહોત્સવ વિસ્તારના જુદા-જુદા પ્રકલ્પોની મુલાકાત લીધી. ગિરનારજી તીર્થની પ્રતિકૃતિમાં બિરાજમાન તીર્થંકરશ્રી નેમિનાથ ભગવાનના દર્શન કર્યા. આ પ્રસંગે પ્રાંત પ્રચારકશ્રી ચિંતન ભાઈ ઉપાધ્યાય, ડો ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. સ્પર્શ સમિતિના મુખ્ય કન્વીનરશ્રી કલ્પેશભાઈ વી શાહે શ્રી ભાગવતજીને સમગ્ર આયોજનની માહિતી આપી. શ્રી ભાગવતજીએ આચાર્ય ભગવંતના આશીર્વાદ લીધા અને સમગ્ર કાર્યક્રમ ખુબજ પ્રભાવક બની રહે તે માટે સમિતિના સૌ સભ્યોને શુભકામનાઓ પાઠવી.





અમદાવાદવિશ્વ હિંદુ પરિષદ દ્વારા આજે વસ્ત્રાપુર માં સિસ્થ આલ્ફા વન મોલ માં પઠાણ મુવી નો વિરોધ કરવા માં આવ્યોઅગાઉ પણ આ મુવ...
05/01/2023

અમદાવાદ
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આજે વસ્ત્રાપુર માં સિસ્થ આલ્ફા વન મોલ માં પઠાણ મુવી નો વિરોધ કરવા માં આવ્યો
અગાઉ પણ આ મુવીના સીન ને લઇ વિવાદ માં આવેલી છે





ત્યારે તેમને ખાસ બ્લોગ લખ્યો હતો આ બ્લોગ માં તેમના માતા પિતા એ કરેલા સંઘર્ષ ની કહાની રાજુ કરી હતી બાળક ની માતા પ્રતે વિશ...
30/12/2022

ત્યારે તેમને ખાસ બ્લોગ લખ્યો હતો આ બ્લોગ માં તેમના માતા પિતા એ કરેલા સંઘર્ષ ની કહાની રાજુ કરી હતી બાળક ની માતા પ્રતે વિશેષ લગાણી હોય છે માતા બાળક નાં માનસ નું ઘડતર કરે છે સાથે જ પોતાની ઈચ્છાઓ નું નિસ્વાર્થપણે ત્યાગ કરે છે

હજુ ગયા અઠવાડિયે મારાં ભત્રીજા એ ગાંધીનગર થી માતા નાં થોડા વિડિઓ શેર કર્યા હતા સમાજ માંથી થોડા યુવાનો ઘરે આવ્યા હતા અને પિતાનો ફોટો ખુરશી માં મૂકી કીર્તન કર્યું હતું આ સમયે મારી માતા મંજીરા વગાડતાં ભજનો ગાવા માં એકાકાર થઇ ગયા હતા તેમની ઉર્જા અને ભક્તિભાવ અગાઉ જેવો જ છે ઉંમર માં લીધે શરીર ને અસર થઇ પણ તેઓ મન થી હજુ પણ સાબૂત છે




પાટણ જિલ્લામાં ઓલરેડી અગાઉથી એક ધનવંતરી રથ ફાળવવામાં આવેલો હતો જે પાટણ તાલુકો અને તેના પશ્ચિમ વિસ્તારો છે એને મોટાભાગે આ...
27/12/2022

પાટણ જિલ્લામાં ઓલરેડી અગાઉથી એક ધનવંતરી રથ ફાળવવામાં આવેલો હતો જે પાટણ તાલુકો અને તેના પશ્ચિમ વિસ્તારો છે એને મોટાભાગે આવરી લેવામાં આવતો હતો આજ રોજ સરકાર તરફથી જિલ્લાને એક નવા ધન્વંતરિ રથની ભેટ મળી છે જે સિદ્ધપુર અને એ વિસ્તારના જે પૂર્વીએ તાલુકાઓ છે તેમાં પણ કેટર કરશે તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા ની વ્યવસ્થા તેમાં કરવામાં આવે છે સાથોસાથે જિલ્લાની મેડિકલ ની ટીમ છે એ ટીમ દ્વારા સતત જાગૃત રહી અને લોકો ની તકલીફો દૂર થાય એના માટે પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે આજ રોજ એક વધારાના ધનવંતરી રથ જિલ્લાને મળતા કલેક્ટર કચેરી ખાતે તેનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરી તેને ગ્રામીણ વિસ્તારોમાં ફરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું




પાટણ શહેરમાં માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિક સમસ્યા અને જાહેર માર્ગ પર જોવા મળતા ગંદકીના પ્રશ્નને લઈ પાલિકા તંત્ર એક્શન...
26/12/2022

પાટણ શહેરમાં માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિક સમસ્યા અને જાહેર માર્ગ પર જોવા મળતા ગંદકીના પ્રશ્નને લઈ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવી છે ત્યારે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ ptn ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં પાટણ શહેરના જાહેર માર્ગો પર દોરવામાં આવેલા સફેદ પટ્ટા ની બહાર જો કોઈ લારીઓ ઊભી હશે તો ટ્રાફિક સમસ્યા ને ધ્યાનમાં લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને લારી ગલ્લાઓ પાસે ડસ્ટબીન ન હોય અને તેઓ જાહેર માર્ગ પર કચરો નાખતા હશે તે પણ ધ્યાને આવતા તેઓની સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવાનું જણાવી પાટણ શહેરના હાઇવે વિસ્તારમાં આવેલા નવા બસ સ્ટેન્ડ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તંબુ બાંધી પાકા દબાણો કરાવી

તેઓની પાસે પૈસા ઉઘરાવતા હોવાનું ધ્યાનમાં આવતા ત્યાં પણ ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઇ તમામ દબાણો દૂર કરવાનું જણાવ્યું હતું તો લીલી વાડીની સામે પણ કેટલાક ઈસમો મુવી દવાનો કર્યા છે તેઓને પણ પોતાના દબાણ સ્વે ચ્છાએ દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે જો તેમ કરવામાં નહીં આવે તો પાલીકા તંત્ર દ્વારા તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવાનું જણાવ્યું હતું આમ ટ્રાફિકના નિયમો જળવાઈ રહે અને શહેરમાં ગંદકી ના થાય તે માટે પાલિકા તંત્ર એક્શન મોડ માં આવ્યું છે અને સવારે તમામ લારી ધારકો લારી લઈને આવે અને ધંધો કરીને સાંજે પરત લારી લઈને જતા રહેતા તમામ લારી ધારકોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં આવવાનું જણાવી માત્રને માત્ર શહેરમાં ટ્રાફિક ના નિયમો જળવાઈ રહે અને ગંદકી ના થાય તે દિશામાં પાલિકા તંત્ર કામે લાગી હોવાનું જણાવ્યું હતું



 #ોરોના સંક્રમણ ની અસર વચ્ચે મન્યુ. એ કોરોના નાં ટેસ્ટ ની સંખ્યા માં વધારો કર્યો છે સામાન્ય દિવસો માં 400 થી ઓછા ટેસ્ટ થ...
26/12/2022

#ોરોના સંક્રમણ ની અસર વચ્ચે મન્યુ. એ કોરોના નાં ટેસ્ટ ની સંખ્યા માં વધારો કર્યો છે સામાન્ય દિવસો માં 400 થી ઓછા ટેસ્ટ થતા હતા જે શનિવારે વિવિધ સેન્ટર પર 800 જેટલાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
કોરોના સંક્ર્મણ ફરી નાં વધે તે માટે માસ્ક નો ઉપયોગ કરવો ભીડભાડ વાળી જગ્યાએ થી દૂર રહેવું અને જે લોકો ને વેક્સીન નાં ડોઝ લેવાના બાકી હોય તેમને લઇ લેવા અપીલ છે




Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Gh news Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share