Expansion Enterprise

Expansion Enterprise All types of Job available here

18/04/2026

- चांगोदर में इलेक्ट्रिक स्कूटर बनाने वाली कंपनी में स्टाफ चाहिए।
- इंटरव्यू की तारीख: 18-04-2026।
*पोजीशन और सैलरी*:
- *हेल्पर* (15 पोस्ट):
- सैलरी: ₹575/ हर दिन।
- कोई एजुकेशन ज़रूरी नहीं।

- *फिटर / इलेक्ट्रीशियन*:
- मंथली सैलरी: ₹15,500 से ₹20,000।
- एज लिमिट: 18 से 33 साल।
*ज़रूरी डॉक्यूमेंट्स*:
- बायोडाटा।
- आधार कार्ड ज़ेरॉक्स।
- बैंक पासबुक ज़ेरॉक्स या कैंसल्ड चेक।
- 2 फोटो।
- मार्कशीट (अगर कोई हो)।
*पता*:- अश्वमेध इंडस्ट्रियल एस्टेट, चांगोदर
#जॉब Click to job

22/03/2026

મોરૈયા માં મશીનરી બનાવતી કંપની માં નીચે મુજબ નો સ્ટાફ તાત્કાલિક ધોરણે જોઈએ છે 🌟
- હેલ્પર -05
- ₹489.5/- પ્રતિ દિન
- PF+ ESIC+બોનસ+ હક રજા+ ગ્રેજ્યુટી
- વય મર્યાદા : 18 થી 35 વર્ષ
- ડાયરેક્ટ જોઈનિંગ
- એસેમ્બલી ફિટર -03
- ₹16000 થી 22000
- મશીનરી બનાવતી કંપની નો અનૂભવ હોવો જોઈએ.
- ઇલેક્ટ્રિશિયન -03
- ₹17000 થી 21000
- પેનલ વાયરીંગ નો અનૂભવ હોવો જોઈએ.
- વય મર્યાદા : 18 થી 35 વર્ષ

સંપર્ક કરો: 9998976129
સરનામું : મોરૈયા રેલ્વે પાસે, મોરૈયા, અમદાવાદ

17/03/2026

Urgent requirement

17/03/2026

Direct joining

13/03/2026

નોકરી... નોકરી... નોકરી... ચાંગોદર માં ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપનીમાં નીચે મુજબ નો સ્ટાફ જોઈએ છે 🌟
ઈન્ટરવ્યુ તારીખ: 14.03.2026

- હેલ્પર: ₹575/- પ્રતિ દિન
- ભણતર ની કોઈ જરૂર નથી
- ફિટર / ઇલેક્ટ્રિશિયન: માસિક વેતન ₹15,000 - ₹19,500/-
- વયમર્યાદા: 18-35 વર્ષ
- ડોક્યુમેન્ટ્સ:
1. બાયોડેટા
2. આધાર કાર્ડ ઝેરોક્ષ
3. બેંક પાસબુક ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક
4. 2 ફોટો
5. માર્કશીટ (જો હોય તો)

સરનામું: અશ્વમેધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ચાંગોદર, અમદાવાદ
કોન્ટેક્ટ: 9998976129

11/03/2026

સાણંદ જી.આઈ.ડી.સી માં મશીનરી બનાવતી કંપનીમાં 40 માણસ તાત્કાલિક ધોરણે જોઈએ છે 🚨
- જોઈનીંગ તારીખ: 12.03.2026 (8:00AM)
- ભણતર ની કોઈ જરૂર નથી
- ડાયરેક્ટ જોઈનિંગ
- હેલ્પર: - 35
*8 કલાક = ₹16,677/-
*12 કલાક = ₹23,040.5/-
*16 કલાક = ₹29,404/-
(દરરોજ ઓવર ટાઈમ મળશે)

એસેમ્બલી ફિટર - 5
16000 થી 22000/-
મશીનરી બનાવતી કંપની નો અનૂભવ હોવો જોઈએ

સંપર્ક કરો: 9998976129

11/03/2026

साणंद GIDC में मशीनरी बनाने वाली कंपनी में
40 लोगों की तुरंत ज़रूरत है 🚨
- जॉइनिंग डेट: 12.03.2026 (8:00AM)

- कोई पढ़ाई ज़रूरी नहीं

- डायरेक्ट जॉइनिंग

- हेल्पर: - 35
*8 घंटे = ₹16,677/-
*12 घंटे = ₹23,040.5/-
*16 घंटे = ₹29,404/-
(ओवरटाइम हर दिन मिलेगा)

असेंबली फिटर - 5
16000 से 22000/-
मशीनरी बनाने वाली कंपनी में अनुभव होना ज़रूरी है।

एड्रेस: सानंद GIDC, अहमदाबाद

संपर्क करें: 9998976129

10/03/2026

Click to job Aarti Maher Expansion Enterprise

ચાંગોદર (અમદાવાદ) માં ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપનીમાં નીચે મુજબ નો સ્ટાફ તાત્કાલિક ધોરણે જોઈએ છે. ! 🚀_ઇન્ટરવ્યુ વિગતો:...
10/03/2026

ચાંગોદર (અમદાવાદ) માં ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપનીમાં નીચે મુજબ નો સ્ટાફ તાત્કાલિક ધોરણે જોઈએ છે. ! 🚀

_ઇન્ટરવ્યુ વિગતો:_
- ઇન્ટરવ્યુ ટાઇમ: 09:30 થી 12:00
- ઇન્ટરવ્યુ તારીખ: 11/12.03.2026

1. *_HR એક્ઝિક્યુટિવ_*
- માસિક વેતન: ₹25,000 - ₹32,000
- અનુભવ: 3 વર્ષ

2. *_હેલ્પર & એસેમ્બલી લાઈન ઓપરેટર_*
- માસિક વેતન: ₹14,900 - ₹22,000
- 8 પાસ થી 10પાસ, આઈ ટી આઈ, ડિપ્લોમા ઓટોમોબાઇલ,મિકેનિકલ
- ઑટોમોબાઈલ કંપનીનો અનુભવ હોવો જોઈએ

3. *_રિસેપ્શનિષ્ટ (ફિમેલ)_*
- માસિક વેતન: ₹15,000 - ₹19,000
- અનુભવ:1 વર્ષ

સરનામું :
ચાંગોદર, સરખેજ બાવળા રોડ, ચાંગોદર, અમદાવાદ

માત્ર વોટ્સએપ: 099989 76129

મોરૈયા (અમદાવાદ) માં મશીનરી બનાવતી કંપનીમાં નીચે મુજબ નો સ્ટાફ જોઈએ છે:
05/03/2026

મોરૈયા (અમદાવાદ) માં મશીનરી બનાવતી કંપનીમાં નીચે મુજબ નો સ્ટાફ જોઈએ છે:

Partner - 30%
04/03/2026

Partner - 30%

Address

Changodar
Ahmedabad
382213

Website

Alerts

Be the first to know and let us send you an email when Expansion Enterprise posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share