Raghubhai Zapadiya

Raghubhai Zapadiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raghubhai Zapadiya, Digital creator, Amdanga.

 #બાવળિયા_રણજીતભાઈ તરફથી શાળાનાં બાળકોને સૂકી ભાજી અને સેવડાનું ભોજન કરાવવામાં આવ્યું.
04/08/2025

#બાવળિયા_રણજીતભાઈ તરફથી શાળાનાં બાળકોને સૂકી ભાજી અને સેવડાનું ભોજન કરાવવામાં આવ્યું.

 #બૅગ_લેસ_ડે_ #શ્રી_ગઢડિયા_જામ_પ્રાથમિક_શાળાTLM નિર્માણ અને રાખડી બનાવવી
02/08/2025

#બૅગ_લેસ_ડે_
#શ્રી_ગઢડિયા_જામ_પ્રાથમિક_શાળા
TLM નિર્માણ અને રાખડી બનાવવી

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળાઆજ રોજ શાળાનાં શિક્ષકશ્રી જીણા સાહેબ તથા હેતલબેન બંનેએ પોતાના જન્મ દિવસની ખુશીમાં શાળાનાં ત...
19/07/2025

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા
આજ રોજ શાળાનાં શિક્ષકશ્રી જીણા સાહેબ તથા હેતલબેન બંનેએ પોતાના જન્મ દિવસની ખુશીમાં શાળાનાં તમામ બાળકોને સેવખમણી ખવડાવી.તે બદલ શાળા પરિવાર વતી તેમનો આભાર.

🌈બાળ મેળો અને લાઈફ સ્કીલ 2025🌈બાલદેવો ભવ:ગુરુ દેવો ભવ: જય દ્વારકાધીશ🙏🙏
12/07/2025

🌈બાળ મેળો અને લાઈફ સ્કીલ 2025🌈
બાલદેવો ભવ:
ગુરુ દેવો ભવ:
જય દ્વારકાધીશ🙏🙏

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળાઆજનું તિથિ ભોજનદાતાશ્રી નો ખૂબ ખૂબ આભાર
11/07/2025

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા
આજનું તિથિ ભોજન
દાતાશ્રી નો ખૂબ ખૂબ આભાર

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળાઆજ રોજ શાળાના શિક્ષિકાબહેનશ્રી અરસાણિયા રશ્મિકાબહેન દ્વારા લાઈવ સ્ટીમ ઢોકળા ખવડાવવામાં આવ્ય...
02/07/2025

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા
આજ રોજ શાળાના શિક્ષિકાબહેનશ્રી અરસાણિયા રશ્મિકાબહેન દ્વારા લાઈવ સ્ટીમ ઢોકળા ખવડાવવામાં આવ્યાં. તે બદલ બહેનશ્રીનો આભાર.

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી    મહોત્સવ’   મુખ્ય મહેમાનો  સાહેબ-રાજકોટ  #નાયબ સચિવશ્...
26/06/2025

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા
‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’

મુખ્ય મહેમાનો
સાહેબ-રાજકોટ
#નાયબ સચિવશ્રી GSSSB-ગાંધીનગર
#નાયબ કર કમિશનરશ્રી-રાજકોટ

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળાવિશ્વ યોગ દિવસ
21/06/2025

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા
વિશ્વ યોગ દિવસ

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા તેજસ્વી તારલાઓ  PSE Examમાં પાસ થાયેલા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન, અને તમામ બાળકો મેરીટમાં આવ...
14/05/2025

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા
તેજસ્વી તારલાઓ
PSE Examમાં પાસ થાયેલા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન, અને તમામ બાળકો મેરીટમાં આવે તેવી શુભેચ્છાઓ 🎉👏💐🎊

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળાજ્ઞાન સાધના પરીક્ષાના તેજસ્વી તારલાઓતમામ બાળકોને અભિનંદન
02/05/2025

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા
જ્ઞાન સાધના પરીક્ષાના તેજસ્વી તારલાઓ
તમામ બાળકોને અભિનંદન

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળાCET EXAM માં પાસ થયેલ બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન
08/04/2025

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા
CET EXAM માં પાસ થયેલ બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળાNMMS exam માં ઝળહળતું પરિણામ.NMMS પરિક્ષામાં પાસ થયેલા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન
06/04/2025

શ્રી ગઢડિયા જામ પ્રાથમિક શાળા
NMMS exam માં ઝળહળતું પરિણામ.
NMMS પરિક્ષામાં પાસ થયેલા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન

Address

Amdanga
3600000

Telephone

+919016406871

Website

Alerts

Be the first to know and let us send you an email when Raghubhai Zapadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Raghubhai Zapadiya:

Share