APNU AMOD

APNU AMOD Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from APNU AMOD, Media, Amod.

  PART 1ગુજરાતમાં લૉકડાઉન 4.0 અંગે જાહેરાત શરૂ.
18/05/2020

PART 1

ગુજરાતમાં લૉકડાઉન 4.0 અંગે જાહેરાત શરૂ.

17/05/2020

લોક ડાઉન 4, તા.18.05.20 થી 31.05.20
કેટલાક નિયંત્રણો અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે.
** સિનેમા ગૃહ, શાળા કોલેજ બંધ રહેશે
** મોલ બંધ રહેશે
** ફરસાણની દુકાન પણ બંધ રહેશે
**;મેટ્રો સેવા બંધ
** રેલવે બંધ
** શોપિંગ સેન્ટરને પણ મંજૂરી નહિ
** જાહેર કાર્યક્રમોમાં પણ પ્રતિબંધ
** રિક્ષા અને ટેક્સી શરતોને આધીન ચાલશે
** ઝોન વાઇસનો નિર્ણય કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પર છોડ્યો
** જિમ પણ બંધ રહેશે
** ધાર્મિક સ્થળો બંધ રહેશે
** સ્પોર્ટ્સ કોમ્પ્લેકક્ષ શરૂ કરી શકાશે પણ દર્શકોની હાજરી વગર
** દેશ ભરમાં લોક ડાઉનમાં 5 ઝોન કેન્દ્ર સરકારે બનાવ્યા
** જિલ્લા કલેકટર ઝોન અંગેનો નિર્ણય લેશે
** દેશભરમાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પર પ્રતિબંધ

Address

Amod

Website

Alerts

Be the first to know and let us send you an email when APNU AMOD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category