I Love Amreli

I Love Amreli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from I Love Amreli, Social Media Agency, Amreli Road, Amreli.

બગસરાની 4 શાળાના છાત્રોની IIT ગાંધીનગર ખાતે મુલાકાત માટે પસંદગી.
05/12/2023

બગસરાની 4 શાળાના છાત્રોની IIT ગાંધીનગર ખાતે મુલાકાત માટે પસંદગી.

મુસાફર મોબાઇલ તેમજ દાગીના મળી 80,000નો સામાન ભરેલું પર્સ બસમાં ભૂલી જતા પરત કર્યું.
04/12/2023

મુસાફર મોબાઇલ તેમજ દાગીના મળી 80,000નો સામાન ભરેલું પર્સ બસમાં ભૂલી જતા પરત કર્યું.

અમરેલી, લાઠી, સાવરકુંડલા અને બગસરા ડેપોમાં સફાઇ અભિયાન.
04/12/2023

અમરેલી, લાઠી, સાવરકુંડલા અને બગસરા ડેપોમાં સફાઇ અભિયાન.

અમરેલીમાં બે ઘોડા ઉપર ઊભા રહી પ્લે કાર્ડ સાથે વરરાજાએ કરી થોડી હટકે એન્ટ્રી, અંગદાન જાગૃતિનો અનોખો નુસખો.
02/12/2023

અમરેલીમાં બે ઘોડા ઉપર ઊભા રહી પ્લે કાર્ડ સાથે વરરાજાએ કરી થોડી હટકે એન્ટ્રી, અંગદાન જાગૃતિનો અનોખો નુસખો.

સાવરકુંડલાની સ્વામિનારાયણ ગુરૂકુળની ગર્લ્સ અને બોયઝની ટીમ રાજ્યકક્ષાએ પહોચ્યા બાદ નેશનલમાં શાનદાર પ્રદર્શન.
02/12/2023

સાવરકુંડલાની સ્વામિનારાયણ ગુરૂકુળની ગર્લ્સ અને બોયઝની ટીમ રાજ્યકક્ષાએ પહોચ્યા બાદ નેશનલમાં શાનદાર પ્રદર્શન.

1 ડિસેમ્બર, 1965ના રોજ કરવામાં આવી હતી (BSF) બોર્ડર સિક્યોરિટી ફોર્સની સ્થાપના.
01/12/2023

1 ડિસેમ્બર, 1965ના રોજ કરવામાં આવી હતી (BSF) બોર્ડર સિક્યોરિટી ફોર્સની સ્થાપના.

વસતી વધતા સાવજો વડિયા-બાબરા સુધી પહોંચ્યા
01/12/2023

વસતી વધતા સાવજો વડિયા-બાબરા સુધી પહોંચ્યા

અમરેલીની ભેંસ બની ગુજરાતમાં No 1, સૌથી વધુ દૂધ આપવામાં તોયા તમામ રેકોર્ડ્સ.
30/11/2023

અમરેલીની ભેંસ બની ગુજરાતમાં No 1, સૌથી વધુ દૂધ આપવામાં તોયા તમામ રેકોર્ડ્સ.

કુંડલાના યુવાને પેરા મિલેટ્રી ફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા શોભાયાત્રા નીકળી.
30/11/2023

કુંડલાના યુવાને પેરા મિલેટ્રી ફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા શોભાયાત્રા નીકળી.

પોતાના વિસ્તારમાં સામ્રાજ્ય સ્થાપવા રાજુલાની રાણીએ સર્જ્યો બીજો વર્લ્ડ રેકોર્ડ, બચ્ચાં સાથે 300 કિ.મી ચાલી પોરબંદર સુધી ...
30/11/2023

પોતાના વિસ્તારમાં સામ્રાજ્ય સ્થાપવા રાજુલાની રાણીએ સર્જ્યો બીજો વર્લ્ડ રેકોર્ડ, બચ્ચાં સાથે 300 કિ.મી ચાલી પોરબંદર સુધી પહોંચી.

સારહી તપોવન આશ્રમ ખાતે તપેશ્વર મહાદેવ મંદિર બનશે.
29/11/2023

સારહી તપોવન આશ્રમ ખાતે તપેશ્વર મહાદેવ મંદિર બનશે.

ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રથમ મજૂરને સાંજે 7...
28/11/2023

ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રથમ મજૂરને સાંજે 7.50 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

જાફરાબાદમાં આવેલી સિન્ટેક્સ કંપનીમાં સિંહ ઘૂસ્યો હોવાનો વીડિયો વાઈરલ, કર્મચારીઓએ બૂમાબૂમ કરતા દીવાલ કૂદી બહાર નીકળી ગયો....
28/11/2023

જાફરાબાદમાં આવેલી સિન્ટેક્સ કંપનીમાં સિંહ ઘૂસ્યો હોવાનો વીડિયો વાઈરલ, કર્મચારીઓએ બૂમાબૂમ કરતા દીવાલ કૂદી બહાર નીકળી ગયો.

ગુજરાતના પ્રથમ મીડીયમ કેટેગરી ડ્રોનના પાયલોટ તરીકે અમરેલી જિલ્લાના ભાવના ગોંડલીયા સહિત 10 મહિલા પાયલોટ બની              ...
27/11/2023

ગુજરાતના પ્રથમ મીડીયમ કેટેગરી ડ્રોનના પાયલોટ તરીકે અમરેલી જિલ્લાના ભાવના ગોંડલીયા સહિત 10 મહિલા પાયલોટ બની

શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન:ટીમે સોશિયલ મીડિયા પર માહિતી આપી; હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ             ...
27/11/2023

શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન:ટીમે સોશિયલ મીડિયા પર માહિતી આપી; હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ

કારતકે અષાઢી માહોલ:અમરેલીમાં 3 ઇંચ કમોસમી વરસાદ.
27/11/2023

કારતકે અષાઢી માહોલ:અમરેલીમાં 3 ઇંચ કમોસમી વરસાદ.

હાલ અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, પાટણ અને કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ...
26/11/2023

હાલ અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, પાટણ અને કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

અમરેલીની ડૉ.કલામ ઈનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ માટે અદભુત ડિઝાઇન બનાવી, વનવિભાગે બિરદાવી.           ...
25/11/2023

અમરેલીની ડૉ.કલામ ઈનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ માટે અદભુત ડિઝાઇન બનાવી, વનવિભાગે બિરદાવી.

Address

Amreli Road
Amreli
365601

Website

Alerts

Be the first to know and let us send you an email when I Love Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share