Amreli City

Amreli City instagram .city

25/11/2025

હર હર મહાદેવ..
શું તમે પણ અમરેલી થી છો? તો રાહ કોની જુઓ છો અત્યારે જ FOLLOW કરી દો તમારા બધા જ મિત્રો ને શેર કરી દો.... ♥️amreli
અમરેલી ની આવી જ પોસ્ટ જ જોવા માટે અત્યારે જ Follow
કરો... .amreli


.amreli

સ્ટાફ જોઈએ છે.ટેક્નિકલ આસિસ્ટન્ટ- (ફક્ત મહિલા ઉમેદવાર)શૈક્ષણિક લાયકાત: કોઈ પણ સ્નાતકઉમર મર્યાદા: ૧૮ વર્ષથી ઉપરના કોઈ પણ ...
24/11/2025

સ્ટાફ જોઈએ છે.

ટેક્નિકલ આસિસ્ટન્ટ- (ફક્ત મહિલા ઉમેદવાર)

શૈક્ષણિક લાયકાત: કોઈ પણ સ્નાતક

ઉમર મર્યાદા: ૧૮ વર્ષથી ઉપરના કોઈ પણ ઉમેદવાર

અનુભવ: ફ્રેશર અથવા ૧-૨ વર્ષ

પગાર: મૌખિક ઇન્ટરવ્યુ આધારે

(કામગીરી: પ્રાકૃતિક/ઓર્ગેનિક ખેતીની ખેડૂતોને તાલીમ આપવી તેમજ ઓફીસ વર્ક)

ફોન નંબર: 8780936060

સમય: સવારે ૦૯:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી

અખીલ ગુજરાત વિકાસ ટ્રસ્ટ

રીજીઓનલ કાઉન્શીલ-PGS-ઇન્ડીયા ઓર્ગેનિક

ભારત સરકાર

23/11/2025

અમરેલીમાં આવી ગયું છે ‘મુરલીધર’ આધુનિક ટેકનોલોજી 5G એલાઈમેન્ટ & બેલેસીંગ, રીમ પ્લેટ થ્રુ, મેગવ્હીલ થ્રુ, નાઇટ્રોજન પંચર, અને જૂના - નવા ટાયર મળી જશે.

સ્થળ: લાઠી પાઈપાસ ચોકડી, ગુરુદત્ત પેટ્રોલ પંપ સામે, હ્યુન્ડાઈ શો-રૂમ ની બાજુમાં અમરેલી. મોબાઈલ નંબર: 8866297171

22/11/2025

Place - Shree T.P. And shreemati M.T. Gandhi sarkari girls highschool.
Date - 08/10/2025 to 12/10/2025

#

Address

Amreli

Website

Alerts

Be the first to know and let us send you an email when Amreli City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category