Girnari bhomiyo

Girnari bhomiyo Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Girnari bhomiyo, Video Creator, Amreli.

જય ગિરનારી મિત્રો
આ પેજના માધ્યમથી આપણે સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારતભરના ધાર્મિક જગ્યાઓ સાધુ-સંતો અને દુર્ગમ જગ્યાઓ જ્યાં કંઈક ઇતિહાસ છુપાયેલો છે અથવા અધ્યાત્મ છુપાયેલું છે એને ઉજાગર કરવાનો પ્રયાસ આપણે આ પેજના માધ્યમથી કરીએ છીએ youtube અને instagram માં પણ

ગુજરાતનો આ કયું પ્રખ્યાત મંદિરનો ગેટ છે જેને ખબર હોય તે કોમેન્ટમાં જવાબ લખે અને પોતાનો અનુભવ લખે
29/10/2025

ગુજરાતનો આ કયું પ્રખ્યાત મંદિરનો ગેટ છે જેને ખબર હોય તે કોમેન્ટમાં જવાબ લખે અને પોતાનો અનુભવ લખે

આમાંથી તમે કયા કયા શંતો ને ઓળખો છો??
28/10/2025

આમાંથી તમે કયા કયા શંતો ને ઓળખો છો??

girnar લીલી પરિક્રમા ના નિયમો
28/10/2025

girnar લીલી પરિક્રમા ના નિયમો

સાસણગીરની કઈ સફારી છે??
28/10/2025

સાસણગીરની કઈ સફારી છે??

ગિરનાર લીલી પરિક્રમા કરવા જાતા કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે કરવી જોઈએ એના વિશે તમને જે માહિતી હોય તે તમે...
25/10/2025

ગિરનાર લીલી પરિક્રમા કરવા જાતા કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે કરવી જોઈએ એના વિશે તમને જે માહિતી હોય તે તમે કોમેન્ટમાં જણાવો

25/10/2025

જ્યાં શ્રદ્ધા સાચી હોય ત્યાં માતાજી માનતા જરૂર સાંભળે 🙏
દડવા ગામનું પવિત્ર રાંદલ માતાજી ધામ — એવી માન્યતા છે કે જે કોઈ પુત્રપ્રાપ્તિ માટે માનતા કરે, તેને માતાજી આશીર્વાદ આપે છે સંતાન સ્વરૂપે 👶
હું પોતે એનો સાક્ષી છું…
માતાજી પાસે કરેલી માનતા આજે સાકાર થઈ છે ❤️

આ પવિત્ર સ્થાન વસાવડ પાસે આવેલું છે, જ્યાં દિવાળીના પર્વે હજારો ભક્તો આશીર્વાદ માટે આવે છે.
જય રાંદલ માતાજી 🌸
જય ગિરનારી ભોમિયો 🌄

23/10/2025

ગિરનાર લીલી પરિક્રમા માં નાગા સાધુ ની મોજ

23/10/2025

ગિરનાર લીલી પરિક્રમા નો પહેલો પડાવ ઝીણા બાવાની મઢી

23/10/2025

બાળ ગંગા સોમનાથ પવિત્ર જગ્યા ઉપર આવી રીતે કચરો તેનો જવાબદાર કોણ

22/10/2025

ભડકેશ્વર મહાદેવ મંદિર — દ્વારકાના દરિયાકિનારે આવેલું અદભુત અને પવિત્ર સ્થાન 🙏
નિલો દરિયો, શાંત લહેરો અને એના મધ્યમાં શિવલિંગ આકારનું મંદિર — જ્યાં સ્વયં ભોળેનાથ શિવજી વિરાજે છે.
આ એક એવું સ્થળ છે જ્યાં દરિયાની લહેરો પણ “હર હર મહાદેવ”ના સ્વરમાં ભક્તિ વહાવે છે 🌊🕉️

આ દૃશ્યો એટલા અલૌકિક છે કે મનને એકદમ શાંતિ મળે અને આત્મા શિવતત્ત્વમાં લીન થઈ જાય...
આજે જુઓ — દ્વારકાના દરિયાના મધ્યમાં સ્થિત ભડકેશ્વર મહાદેવના દુર્લભ દર્શન 🙌

🔱 હર હર મહાદેવ 🔱

જય ભડકેશ્વર મહાદેવ Dwarka
22/10/2025

જય ભડકેશ્વર મહાદેવ Dwarka

🌄 Happy New Year 2025 | Jay Girnari 🙏નવા વરસની શુભ શરૂઆત Girnarની પવિત્ર ગોદમાં…જ્યાં દરેક પવનમાં દત્તની પ્રેરણા છે,દરેક...
22/10/2025

🌄 Happy New Year 2025 | Jay Girnari 🙏

નવા વરસની શુભ શરૂઆત Girnarની પવિત્ર ગોદમાં…
જ્યાં દરેક પવનમાં દત્તની પ્રેરણા છે,
દરેક પગથિયે શ્રદ્ધાનો સંદેશ છે,
અને દરેક દૃશ્યમાં શાંતિનો અનુભવ છે 🌿

✨ આ નવા વર્ષમાં Girnari Maharaj પાસે પ્રાર્થના —
સૌના જીવનમાં શાંતિ, સુખ, અને સાધનાનો પ્રકાશ પ્રસરે.
દત્ત ગુરુની કૃપા સૌ ઉપર રહે 💫

Jay Gurudatt | Jay Girnari | Girnari Bhomiyo
🚩

Address

Amreli
365601

Alerts

Be the first to know and let us send you an email when Girnari bhomiyo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Girnari bhomiyo:

Share

Category