19/09/2026
લાઠી રોડ, રામનગર-6 બ્રાહ્મણ સોસાયટી
બ્રાહ્મણ સોસાયટીમાં છેલ્લાં 7 વર્ષથી અહીં ભક્તિભાવ સાથે ગણેશજીનો પંડાલ કરવામાં આવી રહ્યો છે. 🙏✨
ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિમય માહોલમાં સૌના મનોરથ પૂર્ણ થાય એવી પ્રાર્થના. ❤️🙏
ગણપતિ બાપ્પા મોરિયા! 🥁🚩