ACNG TV

ACNG TV Follow Up On Daily Updates News Social Media Network Website YouTube Channel Subscribe www.acngtv.in

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ ની બેઠક મળી
02/08/2025

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ ની બેઠક મળી

27/07/2025

I got over 10 reactions on one of my posts last week! Thanks everyone for your support! 🎉

27/07/2025

Hi everyone! 🌟 You can support me by sending Stars - they help me earn money to keep making content you love.

Whenever you see the Stars icon, you can send me Stars!

27/07/2025
Mr Mahipatsinh Chauhan બાપુ આજરોજ મારા ભાઈ નો બર્થ ડે છે ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ...
24/07/2025

Mr Mahipatsinh Chauhan બાપુ આજરોજ મારા ભાઈ નો બર્થ ડે છે ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.

National President
Anti Crime News Gujarat
ACNG TV
Office E-mail :- [email protected]

Bhartiya ( India ) Human Rghts Council
Bhartiya Manava Adhikar Parishad
State Gujarat Vice Chairman

AIMA Media Foundation
All India Media Associations
Lok Vikas Seva Samiti
Amreli District President

Mr Rakesh Chavda
Mo - 91042 60007
Gmail - [email protected]

RTI અરજદારોને માહિતીની ફી ભરવા કે માહિતી લઈ જવા વારંવાર પોલીસ સ્ટેશને બોલાવવા પર પ્રતિબંધ મૂકવા અંગેનો ચુકાદો માહિતી આયો...
23/07/2025

RTI અરજદારોને માહિતીની ફી ભરવા કે માહિતી લઈ જવા વારંવાર પોલીસ સ્ટેશને બોલાવવા પર પ્રતિબંધ મૂકવા અંગેનો ચુકાદો માહિતી આયોગે થોડા દિવસ પહેલાં ખેરગામ (નવસારી) પોલીસ સ્ટેશન સામે કર્યો હતો..
આવો જ બીજો એક કિસ્સો આયોગ સમક્ષ બીજી અપીલના સ્વરૂપ માં આવ્યો, જે DYSP જૂનાગઢ કચેરીને લગતો છે.
આ કેસમાં અરજદારને 146 રૂપિયા ફી ભરવા DYSP કચેરી માં રૂબરૂ બોલાવ્યા હતા. અને અરજદાર રૂબરૂ ગયા ન હોવાથી માહિતી આપી ન હતી.
માહિતી આયોગે આ પધ્ધતિની ગંભીરતા થી નોંધ લઈને રાજ્ય ના પોલીસ દળ ના વડાને પોલીસ તંત્ર ને (ચુકાદાના 15 દિવસ ની અંદર) સૂચના આપવા જણાવ્યું છે.
આયોગે ચિમકી આપી છે કે, અરજદારોને રૂબરૂ આવવાનો આગ્રહ રાખવામાં આવે અને માહિતી આપવામાં વિલંબ કરે તો જવાબદાર ની સામે 20(1) મુજબ દંડ અને 20(2) મુજબ શિસ્ત ભંગના પગલાં લેવા માટેની ભલામણ કરવા સુધીના કડક પગલાં લેવાશે.
DGP કચેરી તરફથી આયોગ ના ઉપરોક્ત હુકમ નું પાલન કરવા 17 જુલાઈના રોજ સૂચના અપાઈ છે.
અરજદાર ને રાહત આપ્યા ઉપરાંત વિભાગના વહીવટમાં કામ કરવાની પધ્ધતિ માં સુધારો કરવા અંગે ગાંધીનગર સ્તરના કચેરીઓ ને પણ જવાબદેહિ ઠેરવવા ખુબજ જરૂરી છે.
કેસ નંબર અપીલ 0382- 2024 (ચુકાદાની નકલ અને DGP ના પત્રની નકલ જોઈએ તો હેલ્પલાઇન પર મેસેજ કરશો. કૃપા કરી અહીં FB પર મેસેજ કરશો)

20/07/2025

ફિક્સ પગાર, આઉસોર્સિંગ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરો:

ફિક્સ પગાર, આઉસોર્સિંગ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરો:
દાયકાઓથી મહાભયંકર દમન - શોષણ કરનારી ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જ જોઈએ!

20/07/2025

વાઘોડિયા વિધાનસભા માં આવેલ #વેમાલી ગામ ના લોકો ને ન્યાય અપાવવા આંદોલન કરતા જ ાર ની મંજુસર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે…ન્યાય માટે ની લડત ચાલુ જ રહેશે : લખન દરબાર

Mr Rakesh Chavda ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર...
17/07/2025

Mr Rakesh Chavda ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.

National President
Anti Crime News Gujarat
ACNG TV
Office E-mail :- [email protected]

Bhartiya ( India ) Human Rghts Council
Bhartiya Manava Adhikar Parishad
State Gujarat Vice Chairman

AIMA Media Foundation
All India Media Associations
Lok Vikas Seva Samiti
Amreli District President

Mr Rakesh Chavda
Mo - 91042 60007
Gmail - [email protected]

Address

Amreli
365601

Alerts

Be the first to know and let us send you an email when ACNG TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share