Gurukul Taravada

Gurukul Taravada Shree Swaminarayan Gurukul Taravada
Education Facility: 1 to 12 (Science/Commerce), B.Ed., BCA & B.Sc. College
Birth Place Of Gurudev Shastriji Mahaj

18/03/2026

સમાવર્તન સંસ્કાર સમારોહ – 2026 | તરવડા ગુરુકુલ

14/03/2026

સમાવર્તન સંસ્કાર સમારોહ 2026
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, તરવડા ખાતે ભવ્ય અને સંસ્કારમય આયોજન 🙏

ગુરુકુલમાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ વિધાર્થીઓના જીવનમાં નવા અધ્યાયની પવિત્ર શરૂઆત.
સંસ્કાર, આશીર્વાદ અને પ્રેરણાથી ભરેલો આ દિવ્ય પ્રસંગ દરેક માટે યાદગાર ક્ષણ બની રહ્યો છે. ✨

25/02/2026

કાલે 12 સાયન્સના વિદ્યાર્થીઓનું ભૌતિકશાસ્ત્રનું પેપર છે. આજે તેઓ MCQ રાઉન્ડ દ્વારા સારી તૈયારી અને પુનરાવર્તન કરી રહ્યા છે. તેમની મહેનત તેમને ચોક્કસ સફળતા અપાવશે. #ધોરણ12
#બોર્ડપરીક્ષા #ભૌતિકશાસ્ત્ર
્રેક્ટિસ

25/02/2026

ધોરણ 10 અને 12 ના બોર્ડના વિધાર્થી સમૂહ મહાપૂજા

22/02/2026
19/02/2026

તરવડા ગુરુકુલ

15/02/2026

Grand Opening of 12th Science (2026–27) – Taravada Gurukul
The auspicious beginning of the 12th Science batch for the Academic Year 2026–27 at Taravada Gurukul marks a new journey of knowledge, dedication, and success. May this year bring bright achievements and a glorious future for all students. 🌟📚

15/02/2026

Divine Darshan of Lord Ghanshyam Maharaj on the Auspicious Occasion of Maha Shivaratri

Bholenath ShivaBhakti ShivShakti
LordShiva Mahakal ShivParvati Devotional

14/02/2026

ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પ્રકાશભાઇ આહીર (CRPF) ભારતીય સેના તથા કેન્દ્રીય લ રિઝર્વ પોલીસ દળ

13/02/2026

આંબરડી સફારી પાર્ક વિદ્યાર્થીઓની યાદગાર સફર (11 - કોમર્સ/આર્ટસ )

આંબરડી સફારી પાર્કમાં
ધોરણ ૧૨ (કોમર્સ/આર્ટસ) ના વિદ્યાર્થીઓની
યાદગાર અને શૈક્ષણિક સફર 🌿🦌
— તરવડા ગુરુકુલ







Address

Taravada Gurukul
Amreli

Alerts

Be the first to know and let us send you an email when Gurukul Taravada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gurukul Taravada:

Share