14/05/2025
શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિ ના ત્રિવેણી સંગમરૂપ અંગ્રેજી માધ્યમની અમરેલીની ૨૩ વર્ષથી કાર્યરત અમરેલીની એકમાત્ર સનફ્લાવર સ્કૂલ.
જેમાં આપના બાળકને પ્લેહાઉસ, નર્સરી થી ધોરણ ૮ સુધી નુ પાયા નુ શિક્ષણ એકજ સ્કૂલ માં મળી રહેશે..
સનફ્લાવર સ્કૂલમાં બાળકો ના સર્વાંગી વિકાસ માટે, ડિજિટલ ક્લાસરૂમ, ડેઇલી એક્ઝામ, ડેઇલી રિવિઝન, એ આઈ એપ્લિકેશન, મોબાઈલ એપ નો ઉપયોગ કરવામાં આવે છે,
સનફ્લાવર સ્કૂલમાં બાળકોને સ્કેટિંગ, મ્યુઝિક, કથ્થક, કરાટે, ધર્મ, સંસ્કૃતિનું જીવનલક્ષી પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે છે,
અમરેલી ની એવી સ્કૂલ કે જ્યાં બાળકોને રમતા રમતા ભાર વગરનું ભણતર આપવામાં આવે છે
સનફ્લાવર સ્કૂલ
લાઠી રોડ, અમરેલી,
૯૪૨૮૭૦૮૮૮૦
https://wwv.eskuly.com/sunflower-preschool